________________
આગણુચાલીશમુ.] માહ રાજાનું પ્રાબલ્ય—ભાગતૃષાનું એર ચેતનાના દાહ. ૩૫૯ રાગ કેશરી મેરાજાના મોટા પુત્ર છે અને તે પિતાની ગાદીપર બેઠા છે એમ અત્ર ખતાવ્યું છે. આ રાગના સપાટામા જે આવે છે તે સંસારમાં ખેંચી જાય છે અને તેથ્યનું સ્થાન પછી નરક નિદ જ થાય છે એમ ઉપાધ્યાયજી તે જ સ્વાધ્યાયમાં આગળ જતાં કહે છે. આટલા સહજ કરાવેલા' મેહુરાજાના પરિચયથી જણાયું હશે કે વિષયની તૃષ્ણા તે મેહુકટકઢળ છે અને તેને વશ કરવા માટે અથવા તેની સામે થવા માટે પ્રખળ પુરૂષાર્થ અથવા ભગીરથ પ્રયત્નની જરૂર છે. ... એ ભાગતૃષ્ણાનું સ્વરૂપ હેજી પણ વધારે આગળ અતાવવામાં આવે છે. આવું તૃષ્ણાનું સ્વરૂપ ચેતનજી જ્યારે ચેગમાર્ગમાં પ્રગતિ કરવા દઢ ઈચ્છાવાળા થાય ત્યારે જ તેના સમજવામાં આવે છે, ત્યાંસુધી તા તે સંસારનાં સર્વ કાર્યોમાં મસ્ત બની રહે છે અને તે ગમે તેટલી વખત પાછી પડે છતાં તેને તેમાં એટલે સ્વાદ આવે છે કે તે સંસારને ચાઢતા જાય છે. હાડકું ચાટનાર કુતરાને તેા પેાતાનું લેહી પીવાના પણ માની લીધેલા સ્વાદ મળે છે પણ આને તે તેટલા સ્વા≠ પણ આવતા નથી, પણ મેહરાજાએ તેને એવા ઉલટા પાટા ખંધાવી દીધા છે કે તે જરા પણ ઊંચી આંખ કરતા નથી, જાતા નથી, વિચારતા નથી.
પ્રથમ પંક્તિમાં અન્ય પ્રતને પાઠ તરસ કીજેરી ઈકો નઇંકી સવારીરી’ છે. એ પાઠના ભાવ આ પ્રમાણે થઈ શકે. હે પ્રભુ! મારાપર તરસ કરા, યા કરો. આ જે કર્મે મારી તરફ આવે છેઅને મારાપર જોર ચલાવે છે તે કોણ છે? એ તે કર્મ છે કે કર્મનું મોટું લશ્કર છે? આ પ્રમાણે ભાવ થઈ શકે છે પણ તે માટે તરસના અર્થ યા એમ કરવા પડે છે. તાણીને એ અર્થ ઘટી શકે છે પણ મૂળમાં જે પાઠ લીધા છે તે વધારે સારો અને સુસ્પષ્ટ અર્થ આપે છે.
હવે એ ભાગતૃષ્ણા આ ચેતનજીની સાથે કેવી રીતે વર્તે છે તે વિશેષ બતાવે છે. આ ભાવ સમજી વિચારીને એ લાગતૃષ્ણાના સંબંધમાં કાંઈક નિર્ણયપર આવી જવા એટલે તેના સંબંધ કેટલા અને કેટલા વખત સુધી રાખવા ઉચિત છે તે નિર્ણય કરવા ચેાગ્ય છે. ચેગમાર્ગના અભ્યાસી માટે નિયમ ચાગનું દ્વિતીય અંગ છે એ ધ્યાનમાં રાખવું.