________________
ઓગણચાલીસમુ. મહારાજનું પ્રાબલ્ય-ભગતૃષાનું જોર-ચેતનાને દાહ. ૩૭૭
પગલિક સુખની તૃષ્ણ શું છે? જુઓ! (તે) કેઇ (એક) કર્મ છે કે કર્મનું લશ્કર છે. તેના તીક્ષણ ક્ટાક્ષની પંકિત જાણે કટાર હોય તેવી લાગે છે.”
ભાવ-ઉપરના પદમાં જણાવ્યું તે પ્રમાણે મનને નટનાગરમાં જોડવાથી અને બીજા સર્વ સાથે તેને સંબધ તોડવાથી નિશ્ચયદૃષ્ટિ જાગ્રત થાય છે ત્યારે તે મોહનીય કર્મનું જોર રહેતું નથી, પરંતુ તેવી સ્થિતિ પ્રાપ્ત થતાં સુધી મેહ રાજાનું જોર બહુ રહે છે, તે કેવા પ્રકારનું છે તે અત્ર અભુત રીતે બતાવે છે આ પદમાં મેહ રાજાના લશ્કરનું જેર કેવા પ્રકારનું છે તે નિશ્ચયષ્ટિ પ્રાપ્ત કરવા ઉઘુક્ત થયેલા ચેતનજીને ઉદ્દેશીને બતાવે છે.
મેહનું સ્વરૂપ બતાવતાં કહે છે કે વ્યવહારદ્રષ્ટિમાં જ્યાં સુધી આ ચેતનજી હતા ત્યાસુધી તેને પગલિક સુખની ઈચ્છા વારવાર થતી હતી. કોઈ વખત તેને સ્ત્રીસંગની ઈચ્છા થાય, કેઈ વાર સુંદર ભેજને જમવાની ઈચ્છા થાય, કેઈ વાર મદ્યપાન કરવાની ઈચ્છા થાય, કોઈ વાર સુગધી પદાર્થોને સુવાસ લેવાની ઈચ્છા થાય, કેઈ વાર સુદર સ્ત્રી તરફ દષ્ટિપાત કરવાની ઈચ્છા થાય અને કોઈ વાર મધુર ગીત નૃત્ય સાંભળવાની ઈચ્છા થાય, તેવી પાંચે ઇદ્રિનાં વિવિધ પ્રકારનાં વિષયસુખની તેને જે ઈચ્છાઓ થતી હતી તે સર્વે તેણે માની લીધેલા સુખને પ્રાપ્ત કરવા માટે જ થતી હતી. પ્રભુના સુંદર સ્વરૂપનું દર્શન કે ગુણ ગાન દેખવાની કે શ્રવણ કરવાની વિશિષ્ટ ઈછા પણ તેને થતી ન હતી. ત્યારે આવી તેને પદગલિક સુખની તુણુ થતી હતી તે વસ્તુ શી છે? આવા સવાલના જવાબની વિચારણામાં તે કહે છે કે અરે ભાઈ! જુઓ તે ખરા, મને એમ લાગે છે કે પાગલિક સુખની તરસ તે કર્મ હશે, પણ તે એકાદ કર્મ હેય એમ તે સંભવતું નથી, તે એવા જોરથી દઢ આગ્રહ સાથે આવે છે કે તે એકાદ છુટું કર્મ હોય એમ તે લાગતું નથી પણ તે તે કર્મનું મોટું લશ્કર હેય એમ જણાય છે. જાણે કર્મની સેનાનું ધાડિયું આવતું હોય એવી તેની રીત જણાય છે. આનું કારણ પિતે જ જણાવે છે. એક ચક્ષુઈદ્રિયને જ વિષય પકડીએ જ્યારે કામદેવનાં સર્વ શાથી સજજ થયેલી નવ યુવતી કટાસ