________________
૩૭૬ આનદાનજીના પદો.
[પદ થઈ શકતું નથી અને જ્યારે એ પ્રેમ મેહનું રૂપ તજી દઈ સ્વભાવ૩૫ પકડે અને સર્વ મનુષ્યપર, સર્વ પ્રાણી ઉપર, સર્વ આત્મ-દ્રવ્ય ઉપર લંબાય ત્યારે તેમાંથી જે આનંદધારાઓ છુટે છે તે અનુભવથી જ સમજાય તેવી છે. એનું વર્ણન કરવામાં કવિની કલમ નકામી થઈ પડે છે, એને વાસ્તવિક ખ્યાલ અનુભવથી જ પ્રાપ્ય છે. મૈત્રીભાવનાનું આ પ્રબળા પરિણુમ છે.
તાત્પર્યર્થ એ છે કે અન્ય સર્વ ઉપાધિઓને ત્યાગ કરી નિજ રવરૂપ સમજે, ભવાંતરમાં આ ચેતનજીએ અનેક ભૂલો કરી છે તેને લઈને તેની આધુનિક શોકાસ્પદ સ્થિતિ જણ્ય છે, તે સમજી તેનાં કારણે વિચારી તેને દૂર કરે અને છેવટે તેને નટનાગરમાં જેડી દે, મતલબ તે પિતે જ નટનાગર છે એટલે તેને તેના નિજ સ્વરૂપમાં મેળવી આપે તે વખતે પછી તેને જે અખંડ પ્રેમ જાગ્રત થશે અને તેથી તેને જે મહા આનદ પ્રાપ્ત થશે તે એ છે કે એક વખત તે રસને પાલે પીવાથી તમને તે જણાઈ આવશે. વારવાર તમને કહેવાથી તેનું રસત્વ તમારા ખ્યાલમા નહિ આવે પણ એક વાર તેનું પાન કરશે ત્યારે તમને તેમાં એટલું માધુર્ય લાગશે કે પછી તમે રોગીઓ તરફથી તેના પાનની ભલામણ માટે રાહ પણ જોશે નહિ. અત્યારે તમને ભલામણ એક જ કરવાની છે કે તમે જે વેશ કાઢે છે તે બરાબર ભજે, જે તમારૂં મેક્ષ જવાનું પ્રયાણ હોય તે તેને માટે એગ્ય ભાતું તૈયાર કરે અને પછી તમને લોકલાજ, કુળમદા કે અન્યકુત મશ્કરી માટે દરકાર પણ રહેશે નહિ તમારૂ આત્મદ્રવ્ય શું છે અને તે તેના શુદ્ધ સ્વરૂપમાં કેવા પ્રકારે પ્રગટ થાય તેને વિચાર કરવા માટે પણ એકવાર તેને નટનાગાર સાથે જોડી દે ૫ ઓગણચાલીશમું-રોગ-જોતી અથવા જયવતી.
*तरस की जइ दइ को दइकी सवारीरी,
तीक्षण कटाक्ष छटा लागत कटारीरी. तरस० १ .૧ તસ-પાદુગલિક સુખની તૃણુ કી કઇ વસ્તુ છેશી વસ્તુ છે? જ0= દવ, કર્મ, કૌ ઈ, એક દઇકી કર્મની સવા લશ્કર તીક્ષણ તીણા કટાક્ષ= આડી નજરે તેવું તે, વદ વિલેકન ટા=પનિ લાગત લાગે છે. કટારી કટાર જેવી
જે પ્રથમ પતિ એ છે પ્રતમાં આવી રીતે છે તરસ કરી દઇકો દઈકી સવારી” એ ડ સુન્દર છે, તેની અર્થચર્ચા વિવેચનમાં કરી છે.