________________
[પદ
આનંદઘનજીનાં પદ્મ
૩૭.
ફૂંકે છે એટલે જ્યારે તે વક્ર વિલેાકન કરે છે ત્યારે તેનાં તે તીકણુ દ્રાક્ષની પક્તિ કટારની જેમ શરીરને ભોંકે છે. દેખાવમા તે વક્ર વિલેકિન કાંઈ જણાતું નથી પણ કટાના મારથી પણ તે તે સખ્ત પડી જાય છે. ચક્ષુદ્રિયના વિષયના આ તે એક વિભાગ થયે. એવી રીતે તેના બીજા અનેક પ્રકાર થાય છે અને તેવી રીતે ખીછ ઇંદ્રિયાના વિયેના હું વિચાર કરૂ છુ ત્યારે જણાય છે કે એ વૈષ્ટ્રગલિક વિષયની તૃષ્ણા તે એક કર્મ નથી પણ કર્મનું મોટું લશ્કર છે અને તે ચેતનજીની તરક પેાતાને શ્રૃઢ માર ચાતરથી એવા પ્રખળપણે ચલાવે છે કે ચેતનજીને તે તદ્દન હરાવી દ્વઈ પાતાના કમામા લઈ હતાશ કરી મૂકે છે. સાધારણ રીતે તે એક કર્મ હોય તા તેનું આવું પ્રખળ જોર સંભવે નહિ, કારણકે એક દુશ્મન એટલુ બધુ કામ કરી શકે નહિ અને વિષયસુખની અભિલાષા તા આવતી વખત જ ચેતનજીને ઉંધી પાડી દે છે અને તેને મજબૂત રીતે પોતાને વશ કરી લે છે તથા મજામા લઈ લે છે. ત્યારે એને પ્રેરનાર કર્મ તે એક છુટુ છવાયું કર્મ ન હેાવુ જોઈએ. પણ કર્મરાજાની આખી સેના હાવી જોઈએ. એક સ્ત્રીના કટાક્ષ જ માહરાજ ની પ્રેરણાથી આટલું કામ કરે છે તો તેની પીઠે તેની મદદમા કર્મની માટી ફ્રીજ હાવી જ જોઈએ.
વાસ્તવિક હકીકત પણ એ પ્રમાણે છે. માહનીય કર્મને સર્વ કર્મેટઢળના રાજાની પદવી આપવામાં આવી છે અને જ્યારે તે પેાતાની સેનામાથી એકાદ કમૅને આ ચેતનજીને વશ કરવા માકલી આપે છે ત્યારે તેની પછવાડે કર્મની આખી સેના પેાતાનાં શસ્ત્રાસ્ત્ર સાથે ખડી રહે છે. એનું અદ્ભુત વર્ણન ઉપમિતિ ભવપ્રપંચા કથા વાચનારે અનેક પ્રસગે વાગ્યું હશે. ત્યાં કમૅરાજમાહનીય કર્મના મંત્રીનું • પદ વિષયાભિલાષને આપવામા આવ્યું છે અને તેના પાંચ ઇંદ્રિયારૂપે પાચ પુત્રના કરેલા આ સર્વે સસારપ્રપંચ છે એમ ખતાવ્યું છે. ઉપાધ્યાયજી શ્રીસદ્યશેાવિજયજી પણ એવી જ રીતે કહે છે કે.
1
રાગ કેશરી છે વડ શારે, વિષયાભિલાષ તે મંત્રી તાજા જેના છેફ્ ઇંદ્રિયપચારે, તેહનું ક્રીયા એ સકળ પ્રપંચારે.
૧ રાગ માપસ્થાન પર સગાય ગાથા બીજી