________________
આડત્રીશકું. ]
નટનાગર અને ચેતનના સંયાગ.
૩૦૧
તે
જરૂર સુજી જશે. ઢઢ ભાવના અને પ્રખળ પુરૂષાર્થની આગળ અન્ય પ્રત્યવાયા અડચણ કરી શકતા નથી.
* ओरानो कहा कहावत ओरपें, नाहि न कीनि चोरी, काछ कछ्यो सो नाचत निवहेई, और चाचरी चरी फोरी' मनसा० ४.
“ (ચેતનજીને) બીજાની પાસે શા માટે ઠપકા દેવરાવવા? તેણે ચારી કરી નથી (ગુન્હા ાઁ નથી) એમ કાંઈ નથી. (હવે તે) કચ્છ લગાગ્યે તે નાચ કરવાથી જ ભજે (પાઠ ભજવવાથી જ ખીલે), આકી બીજા તા ગાનારની ટોળી વિગેરે વ્યવહાર માત્ર છે.”
ભાવ—હવે આ ચેતનજીને અન્ય પાસે ઠપકા પણ શું દેવરાવવા હવે ઠપકા દેવરાવવાના જરા પણ અવકાશ નથી અને તેમ કરવાનું કારણ પણુ રહ્યુ નથી. ચેતનજીએ અત્યાર સુધીમાં અનેક વખત ચારી કરી નથી એવું કાંઇ નથી, ત્યારે હવે તેણે ખીજાની પાસેથી શું શિખામણ લેવાની છે? પાતે અત્યાર સુધીમાં અનેક પ્રકારની ભૂલે કરતા આન્યા છે તે હકીકત તેને હવે સમજાણી છે. તે જાણે છે કે પેાતે રાગ વિગેરે કારણેાથી અનેક પ્રકારની સુરેશ વારંવાર કરતા આન્યા છે અને તે ગુન્હેગ્માની શિક્ષા તરીકે તેને ભવભ્રમણા થઇ છે અને થયા કરે છે. તે અત્યાર સુધીમાં ઘડિકમાં રાગ કરતા, ઘટિકમાં દ્વેષ કરતા, ઘડિકમાં કષાય કરતા, ઘડિકમાં પ્રમાદકરતા, ઘડિકમાં વિકથા
* આરાહનાને બદલે એક જગાએ ઔરહેના' શબ્દ છે. અર્થ એક જ હોય એમ જણાય છે. ઉપાલંભા એ સંસ્કૃત શબ્દનુ આ પ્રાકૃત રૂપ છે
- ઇંધી પક્તિમાં પાઠ “ઔર ચાચર ચરં ફરી ” એવા પણ પાઠ છે. અન્યત્ર બીજી અને ચાથી પંક્તિને છેડે હા મૂક્યા છે તે જકર પ્રમાણે રાગાનુસાર આલવાને છે
૪ આરાહના ઉપાલંભ, ઠપકો કહાળુ, શા માટે. કહાવત દેવરાવવા એરÖીજાની પાસે નાહિ=નથી. ન કીનિનથી કરી ચેરીગુન્હા કાકા, કોટા (નાચતી વખત અથવા મદ્યાર્દિક કુસ્તી કરતી વખત પહેરે છે તે). કળ્યો પહેર્યાં, ધારણ કર્યો સાતે નાચત=નાચવાથી નિવહેઈમજે. ઔરબાકીના બધા તો ચાચરી ગવયાની ઢાળી ચરી કારી=સાધારણ, વ્યવહાર માત્ર