________________
આનંદઘનજીનાં પદે. મને તેના ઉપર એટલે બધા પ્રેમ આવી ગયા છે કે હવે તે રસ છૂટી શકે તેમ નથી, તે આકર્ષણ દૂર થઈ શકે તેમ નથી, તે પ્રીતિ વિસરી શકાય તેમ નથી. યશવિલાસમાં શ્રીમાન યશોવિજય ઉપાધ્યાય સુડતાલીશમા પદમા કહે છે કે –
લોકલાજસે જે ચિત્ત ચરે, સ તો સહજ વિવેક હી સુના, પ્રભુ ગુન થાનાવગર ભ્રમ ભલા, કકિરિયા સે રાને રૂના.
ઘહિં ઘહિ સાંભરે મા સલુણુ. જ આવી જ રીતે તે જ મહાત્મા શાંતિનાથજીના સ્તવનમાં કહે છે કેજાણ્યા રે જેણે તુજ ગુણ લેશ, બસ રે રસ તેને મન નહિ ગમે છે, ચાખે રે જેણે અમી લવ લેશ, ખાસ બુકસ તસ રૂચેકીએ.
આવી રીતે જેણે ગમાર્ગને પરમાત્મગુણપ્રકટીકરણને રસ એક વખત ચાખ્યો હોય તે તેને કદિ વિસરી શક્તા નથી અને તેને પછી સાધારણ વસ્તુઓમા–પદાર્થોમાં કે પ્રાણુઓમાં પ્રેમ આવા નથી, તેને તે સર્વે બાકસ બુકસ લાગે છે, રસ વગરનાં છોતરું લાગે છે, નેહ વગરનાં કુશકા લાગે છે. વળી એ સ્વજને એવા છે કે એનો જેમ જેમ અનુભવ વધારે થતું જાય, જેમ જેમ તેઓને પ્રસગ વધારે પડતું જાય તેમ તેમ તેના પ્રેમની અને સજજનતાની વિશેષ વિશેષ પ્રતીતિ થતી જાય છે અને તેમ હોવાથી તેઓને વધારે પ્રસગ પાડવાની થતી ઇરછામાં સગાંસબંધીઓ જે પ્રત્યવાય નાખે છે તેમા તેઓનું ભેળાપણું અથવા સ્પષ્ટ શબ્દમાં કહીએ તે ચૂખીઈ જ જણાઈ આવે છે. ભેળાને વાસ્તવિક અર્થ મૂર્ખ જ થાય છે. આ પ્રમાણે હકીકત છે તે વિચારી જ્યારે શુદ્ધ આત્મજાગૃતિ કરવા મનમા દઢ ભાવના થાય ત્યારે પોતાનાં સગાંઓની વાત કેવી લાગે છે તે પર વિચાર કરી અત્યાર સુધી અધ્યાત્મની વાત કરતાં કેવી વૃત્તિ થાય છે અને નકામી વાતે કરવામાં કે જ્ઞાનને બાજે ઘરડે પડે છે તે વિચારવું. જ્યારે અતરંગ વૃત્તિ ઉદ્દભવે છે ત્યારે અતઃકરણથી આ ચેતનને સસારપર ત્રાસ છૂટે છે. એ એનાં સગાંસબંધીઓની વાતની ચોગ્ય કિમત આકે છે અને પિતાને વાગ્ય માર્ગ ગ્રહણ કરી લે છે. એગમાર્ગમાં એક વખત રસ જગાડે, અતઃકરણપૂર્વક સ્વજન સાથે પ્રેમપ્રસગ કરે, પછી આગળ માર્ગ શું લે