________________
૩૮
આનથ્થુનના પો.
[ પદ
સમાં જે પ્રસગે તીર્થંકર મહારાજાએ ઘરથી બહાર નિષ્ક્રમણ કરે છે અથવા પરમ આત્મયૈાતિ પ્રગટાવી સંસાર પરાર્મુખ વૃત્તિ થવાથી તેના ત્યાગ કરવા વિચાર કરે છે તેને પ્રસગે આ સંસારરસિક જીવાના મધ્યમ પ્રકારના વિચારોથી તેએ ઢારાઈ જતા નથી અને તેમ કરવું જરા પણુ ચાગ્ય નથી. અમને રૂપિયાના લાભ મેળવવા ખાતર કદાચ અસે પાંચસે રૂપિયાના ભોગ આપવા પડે તે તે ચેગ્ય છે અને તેટલી ષ્ટિ ન પહોંચાડી શકનાશ બંધુએ ખસેા પાંચસેાના વ્યય ઉપર જ અભિપ્રાય આપે તેા તેની સાથે જોડાઈ જવું તે યુક્ત નથી. મહાન્ આત્મિક ધર્મ આગળ પતિધર્માદ્ધિ વ્યક્તિગત ધર્મના સમષ્ટિના લાભ ખાતર અથવા આત્માન્નતિના વિશિષ્ટ લાભ ખાતર લાગ આપવા પડે તે ચેાગષ્ટિએ તે સર્વથા ઉચિત છે.
मात तात* सज्जन जात, वात करत है भोरी: चाखें रसकी क्युं करी छूटे, झुरिजन सुरिजन टोरी हो. मनसा० ३ માતાપિતા, સગાં સંબધી અને નાતીલાએ વાત કરે છે તે મિસાત વગરની લાગે છે; જેણે (એક વાર) રસ ચાખ્યા છે તેના સ્વજન સાથેને મેળાપ હૈ સજ્જના ! કેમ કરીને છૂટે?”
ભાવ. જે વખતે આત્મજાગૃતિ કરવાની ઇચ્છા થતાં પાટ્ટગલિક સંબંધ અને સંસારના ત્યાગ કરી સર્વ વિરતિ આદરવાના વિચાર થાય છે અને તેમ કરીને ચેાગમાર્ગમાં ઉટપણે પ્રવેશ કરી પ્રગતિ કરવા વિચાર થાય છે તે વખતે મારા માતાપિતા સગાં સંબંધીઓ અને જ્ઞાતિવાળા મારા સબંધમાં જે વાતેા કરે છે તે તદ્દન સાધારણ પ્રકારની અને દમ વગરની લાગે છે. એવે પ્રસંગે સાંસારિક
પ્રથમ પંક્તિ “માતતાત અણુ સજ્જન જાતિ” એમ પણ છે એક એટલે અને ભીન્ન પત્નિને છેડે ઉપરની ગાથામાં જણાવ્યુ તેમ હૉ એક બુકમાં છે પણ પ્રત એકમાં નથી. * ફ્રૂટ ને બદલે ચૂંટ એવા પાઠ છે એ અશુદ્ધ જણાય છે
-
૩ માત તાત=માતા પિતા સજ્જનસગા સબંધી. જાતજાતિ, જ્ઞાતિવાળા બૈરી=મેળા, વિચારવગરની ચાખે સકીજેણે એક વાર રસ ચાખ્યા છે તેની. યુ=કેમ સુરજન=સ્વજન. ટેરી=સંગ