________________
આડત્રીસમું.] નટનાગર અને ચેતનનો સંગ.
૩૬૭ અને હવે પિતાને પ્રાપ્ત કરવાનું કાંઈ બાકી રહ્યું જ નથી, તેથી તેઓ ' પિતાને તે વિચાર પણ કરતા નથી અને અન્ય કઈ જરા પણ સ્વાત્મત્કર્ષ માટે પ્રયાણ કરે તે તેની વાત કરવા મડી જાય છે. આવા મનુષ્યની વાત તરફ કેટલું ધ્યાન આપવું તેને વિચાર કરી મે તો તે તરફથી મારે ઉપગ જ પાછા ખેચી લીવે છે.
લેકેની વાત ઉપર કેટલો આધાર રાખવે તેપર જરા વિચાર કરીએ. ભર્તુહરિએ રાજ્ય તજી સંન્યાસ ધારણ કર્યો ત્યારે તે પિતાની જૂનમાં નદીની વેળના તકીઆ બનાવી તેપર બેસતે હતે. જળ ભરવા આવનાર પનીખારી તેને વેજીના તકીઆ પર બેસતે જોઈ કહેવા લાગી કે “જોયું મહેન! આ રાજ્યપાટ તજ્યાં, સસાર તક્યા પણ હજી રાજાને ઈશક કાંઇ ગમે છે? આ તેમણે રૂના તકીઆ તજી દીધા તે વળી વેળુના તકીઆપર સુવું પડે છે. આ વાત સાંભળીને ભર્તુહરિને વિચાર થયે કે વાત ખરી છે, તેથી તેણે એક્રમ વેળુના ગાદીતકીઆ ફેકી દીધા. એ બનાવ જોઈને પનીઆરી વાત કરવા લાગી કે “જોયું બહેન! એમણે સંસાર છોડ્યો પણ હજુ કૈધ ગ છે? આપણે આટલું જરા ગાદી તકીઆ સંબંધી કહ્યું ત્યા તે આટલી રીસ ચઢી ગઈ!
આવી રીતે આપણે પ્રત્યેક વ્યવહારના કાર્યમાં જોઈએ છીએ કે દુનિયાને કહ્યું કે ઊનું કાંઈ ગમતું નથી, પ્રસંગે અપ્રસંગે અન્યની સાચી કે ખોટી વાત કરવી એ તેઓ પિતાને ધર્મ સમજે છે અને કોઈ પણ વાત કરતા એવી મુખાકૃતિ રાખે છે કે જાણે પતે તો સર્વગુણસંપન્ન છે અને હવે પિતાને કઈ કરવાનું વિશિષ્ટ રહ્યું જ નથી. વિશેષમાં નિંદ્ય આચરણ કરતી વખતે લાલાજથી ડરી જવું ચોગ્ય છે, કારણકે સમાજને અંકુશ ઘણી વખત કુમાર્ગ ગમનના દ્વારમાં અર્ગલા તુલ્ય કામ કરે છે, પરંતુ જ્યારે મહાન ધર્મ અથવા વિશિષ્ટ પપકાર ખાતર અન્ય સૂકમ બાબતેની બેદરકારી બતાવવાને પ્રસંગ આવે અને તેવા પ્રસંગે મેહગ્રસ્ત સસારરસિક જીવે તેવા ઉચ્ચ આશયને સમજી નહિ શકવાથી ખેતી વાત કરી સાધારણ ધર્મોને પ્રાધાન્ય આપે તે તેથી જરા પણ નાસીપાસ થવાની જરૂર નથી. સવિ છવ કરું શાસન રસી એવી ભાવદયાના ઉલ્લા