________________
૩૭૨
આનંદધનજીનાં પો.
[પદ
કરતા અને એવી એવી અનેક જાતની તે ભૂલ કરતા હતા અને તેથી પોતાનું આત્મધન લુંટાવી દેતા હતા. આ સર્વ વાત તેના જાણવામા હવે આવી છે. ચરમાવર્તમાં તેને હવે વસ્તુસ્વરૂપની ભાસ થવા લાગ્યા છે, ત્યારે એવા વખતમા તે ખીજાની પાસેથી સસારમા આસક્ત થવાની શિખામણા અથવા તેને અનુરૂપ ઠપકાએ શા માટે સાંભળે ? અને તેવી રીતે સાંભળવાનું તેની પાતાની ઉન્નતિ માટે કેવી રીતે થાય? વળી રાગાદિક જે જે કસુરા તેણે કરી છે તેની સજા તે તેણે પેાતે જ ખાવાની છે, તેમાં હવે અન્યની પાસે શું વાતા કરવાની છે અને જ્યારે તેનું મન નટનાગરમાં જોડાઈ ગયું છે તે પછી પોતાના ગુન્હા કેવા છેઅને કેટલી છેઅને તેની ચૈાગ્ય સજા થઈ છે કે નહિં તે સર્વ વાતના વિચાર ચેતનજી પાતે જ કરી લેશે. જો ચૈતનજી ગુન્હા કબૂલ કરતા ન હાત તે અન્યની પાસે તેને ઠપકો દેવરાવવાની જરૂર હતી, પણ હવે તે તે પેાતાની ભૂલો ખરાખર સમજીશકે છે તેથી હવે તેણે પોતેજ પોતાને શિક્ષા કરવી. હવે તે પાતેજ ગુરૂ અને પાતેજ ચેલા ખમની જવુ. આવી રીતે પોતાના ગુન્હા પોતાને ખરાખર સમજાય અને તેની શિક્ષા પણ પાતેજ જાતે કરી શકે એટલી નટનાગરમાં પ્રીતિ થાય ત્યારે નિશ્ચયશુદ્ધિ થઈ છે એમ સમજવુ જ્યાંસુધી રાગાદિ૪ના પોતાના માર્ગો સાચા છે અથવા ગ્રાહ્ય છે એવી વૃત્તિ રહે, પોતાનાં કુટિલ વિષમ કાર્યો અથવા આચરણાના ચેન કેન પ્રકારેણુ બચાવ કરવાની ઈચ્છા રહે ત્યાંસુધી સમજવું કે હજી આ જીવ ખરેખર શુદ્ધ થયા નથી અને તેને અન્ય પાસે ઉપાલલ દેવરાવવાની જરૂર છે. પોતે ભૂલે છે એ સમજવું જોઈએ, ભૂલમાં પેાતાની ગૃદ્ધિ કેટલી છે તેનુ માપ કરવું જોઈએ અને ભવિષ્યમાં એવા ગુન્હા ન થાય તેને માટે હે ભાવના કરવી જોઈએ. આ પ્રમાણે જ્યારે I વૃત્તિ થાય ત્યારે નિશ્ચયશુદ્ધિ થાય અને તેવી સ્થિતિ જ્યારે મનસા નટનગરમાં જોડાય અને ઔર સમનર્સે તાડાય ત્યારે જ વાત ખરાખર વિચારીને ગ્રાહ્યમાં લેવા લાયક છે.
થાય એ
}
મદ્ય જ્યારે કુસ્તી કરવા તૈયાર થાય છે ત્યારે પેાતાના સાથળ ઉપર કચ્છ પહેરે છે અને તેવી જ રીતે નાચ કરનાર પણ પેાતાનાં કપડાં પડી ન જાય અથવા નાચવાના જેસમાં અવ્યવસ્થિત ન થઈ જાય