________________
આનંદઘનજીના પદે. કર
[પદ શુદ્ધ ચેતના સુમતિને કહે છે કે હે સખિી મેં મારા મન આ નટનાગર ચેતનજીમાં જેડયું છે. ચેતનાને ઉપગ તે કઈ વાર આત્મિક દ્રવ્યપર લાગે છે અને કઈ વાર પગલિક દ્રામાં ચાલે છે પણ ઉપરના પદમાં ચાગમાં ચિત્ત પેરવવાનું કહ્યું તેવી વાત બની આવે ત્યારે મારા પતિનું ચિત્ત સ્વવિષયક આત્મ દ્રવ્યમાં જોડાય છે અને ત્યાર પછી તે જ્યાં ત્યાં રખડતું હોય ત્યાંથી તે પાછું ખેંચાઈ જાય છે. શુદ્ધદશામાં ગનિક મહાત્માઓ સમજે છે કે શુદ્ધ ચેતનાના આધાર આત્માને પોતાની સાથે અભેદ છે અને અન્ય પદુગલિક દ્રવ્યને પ્રસંગ તે સર્વ સાગજન્ય છે, ત્યારે સામાન્ય ચેતના તે વિચિત્ર પ્રકારની છે. આવી રીતે આપવાળા ધર્મ ઉપરથી વૃત્તિ દૂર કરી પોતાના પરિવાર શમ–શાંતિઆદિમાં તેઓ ચિતને પરે છે. આ પદમાં તેપર હવે પછી વિવેચન કરવામાં આવશે અને આનંદઘનજી મહારાજે શાંતિનાથજીના સ્તવનમાં પણ તેજ વાત કરી છે.
આપણે આતમ ભાવ જે, એક ચેતનાધાર રે અવરસી સાથસંગથી, એહ નિજ પરિકર ધાર રે ૧૧
શનિ જિન એક સુજ વિનતિ. આવી રીતે જ્યારે શુદ્ધ ચેતના ઉપર સ્વાભાવિક પ્રીતિ વ્યક્ત થાય અને અન્ય સર્વ સાગજન્ય સંબધ આદિ અને અંતવાળા છે એમ સમજાય ત્યારે સ્વાભાવિક રીતે સ્વભાવ તરફ પ્રીતિ થાય અને અન્ય સાગજન્ય પ્રીતિપર દુર્લક્ષ્ય થતાં થતાં છેવટે તે સંબંધ છૂટી જાય અથવા છોડવાની દઢ આગ્રહવાળી વૃત્તિ થાય એ તદ્દન ચગ્ય હકીકત છે. ચાગમાં પ્રીતિ લગાડવાની ઈચ્છાવાળી શુદ્ધ ચેતના જે ચેતનઆધેયનો આધાર છે તે તેટલા માટે ચેગમાર્ગ તરફ વિશેષ પ્રગતિ કરનાર ચેતનજી જે કાર્ય કરે તેને માટે પોતાને અને તેને વાભાવિક સંબંધ વ્યક્ત કરતાં અત્ર કહે છે કે હે સખિ! હું મારા નટનાગરમાં મારુ મન રેડી દઉં છું અને તે એવું જેડી દઉં છું કે બીજા સર્વ પગલિક પહાથમા તેમને જે ઉપગ બાધક દશામા થતું હતું તે સર્વે ત્યાંથી ખેંચી લઈ તેને શુદ્ધ ચેતનજીમાં જોડું છું. આ વાતને ટુંકામાં સાર એટલે છે કે એગમાર્ગમાં ચિત્ત આવવા માડે એટલે ચેતનજીની શદ્ધ ચેતતા વ્યક્ત થવા માંડે છે અને તેના