________________
૩૬૦ આનંદઘનજીનાં પદો.
[પદ તેમણે શાંતિનાથજીના સ્તવનમાં વાયરી છે અને અન્યત્ર પદેમાં પણ જ્યાં જ્યાં વાપર્યા છે ત્યાં તેઓ એકદમ અભેદ સદશ સ્થિતિ બતાવી શક્યા છે તેવું દય સારશ્ય આ પદમાં જણાતું નથી. સાધારણ રીતે ભાષાશૈલી તેઓની ભાષાને અનુરૂપ છે, પરંતુ દરેક પદની છેલ્લી પક્તિમાં તેઓ અત્યુત્તમ રહસ્ય લાવી મૂકે છે તેવું આ પદમાં નથી; છેલ્લી પંક્તિ એકદમ નરમ પડી જાય છે, તેથી આ પદ તેમનું જ કરેલું હોવું જોઈએ એમ કહી શકાતું નથી. સમુચચે એને ભાવ ખાસ વિચાર કરવા ચગ્ય છે.
,
જ હs
પદ આડત્રીસમું, રાગ મારૂ मनसा नट नागरसूं जोरी हो, मनसा नट नागरसूं जोरी हो नट नागरखें जोरी सखी हम,
‘और सबनसैं तोरी हो. मनसा० १ મે) કળાકુશળ નાગરિક નટમાં મન જેડી દીધું અને તેવી રીતે મનને નટનાગરમાં જડી દઈને અને સર્વ સાથેથી તેને તેડી નાખ્યું.”
ભાવ-ઉપરના પદમાં જણાવ્યા પ્રમાણે જ્યારે યુગમાં ચિત્ત લાગે ત્યારે નિશ્ચયશુદ્ધિ થાય આ નિશ્ચયથઢિ તે આત્મશુદ્ધિ સમજવી. નિશ્ચયશુદ્ધિ થાય તે પ્રસંગે મનને અથવા ઉપયોગને કેવી રીતે જોડવા અને તે પ્રસંગે શુદ્ધ ચેતનાનું સ્વરૂપ કેવું થાય તે આ પદમાં બતાવે છે. દરેક હકીકતને પ્રસંગે શુદ્ધ ચેતના અને ચેતનને અભેદ સમજે, માત્ર શુદ્ધ ચેતનાની વાત આવે ત્યારે ચેતનજી પરથી કર્મમળ બહુ નીકળી જવાથી તેનું મહ અંશે પ્રગટ થયેલું મૂળ સ્વરૂપ સમજવું. આ બાબત ધ્યાનમાં રાખવાથી કેટલીકવાર પ્રત્યક્ષ વિરુદ્ધ લાગતી હકીક્તને પણ ખુલાસે થઈ જશે.
૧ મનસા–ઉપયોગ નટનાગરસર્વ કળા કુશળ,રગાચાર્ય. રીજેડી, એકત્ર કરી દઈ આજ, અનેરા સબસે સર્વ સાથેથી તેથી તેડી નાખી, દુર કરી.