________________
સાડત્રીશયું, ]
વિશુદ્ધ ચૈાગીનાં સાસાધના.
૩૪
કહેવામાં આવે છે, જેની પ્રાપ્તિથી સંસાર પરિમિત થાય છે, સાધ્યનું સામીપ્સ થાય છે અને વિકાસમાર્ગમાં પ્રગતિ ખૂહુ ઝપાટાબંધ થતો જાય છે. એ સમકિત અથવા સમ્યકત્વરૂપ દારી તમને ત્યાં પ્રાપ્ત થશે અને એક વખત તેનાપર તમારૂં ચિત્ત લાગશે એટલે આગળ
યે માર્ગ ગ્રહણ કરવા તે તે આપેઆપ સુજી રહેશે. જોગીઆ લંગોટીને માંધવા કમર ઉપર કંઢારા રાખે છે તેને દ્વારી સમજવી. શરીરના મધ્ય ભાગપર કંઢારા માંધવાથી જાણે અન્યત્ર અન્યવસ્થિત વિહાર સામે એક જાતના પ્રતિબંધ થઇ જતા હાય એવું જણાવવાના આશય હાય એમ પણ જણાય છે. મતલબ અને અંકુશમાં રાખવા માટે જેમ મધ્ય ભાગમાં પટ્ટો રાખવામાં આવે છે તેવા આ સમ્યકત્વરૂપ દ્વારીના ઉપયાગ સમજવા. વળી યેાગના આદ્ય અંગ તરીકે સર્વ ચોગદર્શનકારી અચ્છ થવાના ઉપદેશ આપે છે. યાગમાર્ગમાં પ્રવેશ કરી વધારા કરવાની આકાંક્ષા હોય તેમણે અખંડ બ્રહ્મચર્ય મનસા, વચસા અને કર્મણા પાળવું જોઈએ. એ બ્રહ્માચર્યને યમ કહે વામાં આવે છે અને પાંચ પ્રકારના યમ–મહાવ્રતમાં અને પાતંજળ ચોગદર્શનકાર પણ ચેાથું સ્થાન આપે છે. અન્યત્ર હેમચંદ્રાચાર્યોતિક જૈન ચેગગ્રંથકારો પણ એને બહુ ઉચ્ચ પદ આપે છે અને ચેાગના અંગ તરીકે ગણે છે. શ્રીવિષયનું અથવા તત્સમષી વાતાનું સ્મરણુ, થન, રહસ્ય વાતા, રાગપૂર્વક અવલાકન, રહસ્ય ભાષણ, સંક૯૫, અધ્યવસાય અને સંભાગની નિષ્પત્તિ એ આઠે અંગવાળું મૈથુન વર્જ્ય છે એમ દક્ષ સહિતામાં કહ્યું છે.ર તાત્પર્યોંર્થ એ છે કે ચાગવિષયમાં પ્રગતિ કરનારે બ્રહ્મચર્ય ખરાખર પાળવું જોઈએ. આ ચાણમાં તેથી જ બ્રહ્મચર્યરૂપ અથવા શીળરૂપ લંગાટી ધારણ કરવાનું તાવવામાં આવ્યું છે. શીળના અર્થ શુદ્ધ આચાર પણ થાય છે અને તેમાં અનેક પ્રકારના વિશુદ્ધ વર્તનના સમાવેશ થતા હાવાથી અન્ન તેના નિર્દેશ કર્યો હાય એમ માનવાનુ કારણ રહે છે. એ અર્થમાં વપરાતા શીલ શબ્દના જૈન શાસ્ત્રકારે ૧૮૦૦૦ સૈદ્ય મતાન્યા છે. સ્થળસંકાચથી અત્ર તેપર વિવેચન કર્યું નથી. ઉપર જણાવેલા અઢાર
૧ જુએ પાતંજળ યાગદર્શન પાદ ૨ સૂત્ર ૩૧. ૨ જુએ સદર સૂત્ર ૭૦ પરની ૩ નુ અયાત્મ પદ્રુમ વિવેચન પૃ. ૩૫૬-૩૫૭ (દ્ધિ. આ.)
ટીકા