________________
૩૫૦ આનંદઘનજીનાં પદે.
[પદ હજાર શીલા વિશુદ્ધ આચારને અગે કરવામાં આવ્યા છે. અને અર્થ બરાબર બંધબેસતા આવે છે તેથી યુક્ત છે. આવી રીતે શીલ લોટને સમકિત દેરી સાથે બાંધીને તેમાં ઘાલાવારૂપ-રમણ કરવારૂપ ગાંઠ બાંધું છું. ચારિત્રને સવભાવ રમણ કરવાને છે તેથી સમકિત ગ્રહણ કરી શીલા આદરી પછી તેનામાં રમણ કરવારૂપ ગાંઠ બાંધવામાં આવે છે–મનમાં નિશ્ચય કરવામાં આવે છે. આ ગાંઠ કાંઈ ઉપર ઉપરથી બાંધેલી નથી પણ તેમાં ઘોળાવારૂપ મજબૂત ગાંઠ બાંધી શીલાંગમાં રમણ કરવામાં આવે છે, ત્યાં તરવાનુસંધાન થાય છે અને જ્ઞાનાદિ વિશિષ્ટ ગુણામાં રમણતા થતાં છેવટે તેયર ઢ પ્રેમ થાય છે, એવી સુદઢ ગાંઠ તે છે.
ગાંગની સાધનાથી બ્રાહ્મમાંથી સિદ્ધાવસ્થાનું દર્શન થાય છે તેમ જ પિંડસ્થાદિ ધ્યાન કરતાં છેવટે રૂપાતીત ધ્યાનની હદ સુધી ચિંતનજી પહોંચે છે ત્યારે તે ચિગુહામાં દીપક જુએ છે. પ્રથમ જ્યારથી સમ્યક્તવદર્શન પ્રાપ્ત થાય છે ત્યારથી તેને દૂરથી તે સાષ્યનું દર્શન ઉપર જણાવ્યું તેમ થાય છે પણ ખાસ પિતાની ચિદ્રગુહામાં રહેલા દી૫કનું દર્શન તે ધ્યાનના ચઢતા પગથીએ થાય છે. તાત્પર્યાર્થ એ છે કે જે સાધ્યનું દર્શન અત્યાર સુધી પિતાથી બહાર થતું હતું તે હવે સ્વમાં થાય છે. ચિહાની શુદ્ધિ થયા પછી આ વિશિષ્ટ ચાગ સાક્ષાત્કાર થાય છે. આવી રીતે જેમ રોગીઓ ચિદગુહામાં દીપકનું ધ્યાન કરે તેમ આ વિશુદ્ધ ચગી તત્વજ્ઞાનરમણતામાં વિશિષ્ટ કથાનના અનુસધાનથી શુદ્ધ સાધ્ય દીપકનું દર્શન કરે છે. અહીં સાધ્યનું દર્શન કરનાર પ્રથમાવસ્થામાં ચેતનજી પોતે જ છે, સાધ્ય બહાર છે અને તેનું દર્શન તેને કરવાનું છે એમ તેને લાગે છે. શુદ્ધ ચેતનાને અને ચેતનજીનો વરતુતઃ તે અભેદ છે, પણું વર્તમાન વિભાવાવસ્થામાં ભેદ સ્પષ્ટ છે. સાધ્ય સાધનની જરૂરીઆત ચેતનજીને જ છે અને તે સાધનની પ્રાપ્તિથી સાધ્ય દર્શન થતાં છેવટે સાધ્ય અને સાધકની એકત્રતા જણાતા સાધ્ય સાધક અને પ્રેરક
૧ શિયલ એટલે બ્રહાચર્ય અને શાળા એટલે શબ્દ વતન ચારિત્ર આ બને અર્ષના ગોટાળો ન કર સભ્ય હોવાથી ઘણી વખત ભૂલ થઈ જાય છે. અત્ર વિવેચનમા અને અર્થ વટાવ્યા છે.