________________
સાડત્રીશમુ] વિશુદ્ધ યોગીનાં સાધ્યસાધના.
૩૫૫ માત્મા જેમણે વિશિષ્ટ ગ બતાવ્યું છે તેમના ચરણે મસ્તક લગાવી તેમના તરફથી જે વર્તમાન મહાત્મા વિદ્યમાન હોય તેમને શિષ્ય થઈમેહરાજાના કાનને ફાડી નાખું. મુદ્રા પહેરવા માટે રોગીઓ કાનમાં મોટાં કાણું પાડે છે અને તે માટે તેને ચીરે છે, તેવી રીતે હું પણ મેહરાજાના કાનને ફાડી નાખું. ગસાધના કરવાનું પરિણામ એક જ છે કે તેથી સર્વ કમોને દૂર કરવા અને ચેતનજીને કર્મભારથી હલકે કર. તે સર્વ કમોંમાં પણ મહા અધમ સંસારચક્રમાં રખડાવનાર, સપડાવનાર અને ફસાવનાર મેહનીય કર્મ છે, એને તેટલા માટે કર્મનો રાજા કહેવામાં આવે છે. એને પકડીને એના કાન ફાડી નાખી એને કબજામાં લેવાનાં કાર્યને ચગી પિતાના કાન ફાડે છે તેની સાથે અત્ર સરખાવવામાં આવેલ છે. મતલબ એ છે કે ગી જેમ મુદ્રા પહેરવા માટે કાનને ફાડી રાખે છે તેમ હું પણ માહનીય કર્મરૂપ કાનને ફાડી નાખું
ઉપરોક્ત રીતે વધેલા કાનમાં ચગીઓ મુદ્રા પહેરે છે એ જેઓને રોગીઓને પરિચય હશે તે જાણતા હશે. હું ધર્મધ્યાન અને શુકલધ્યાનરૂપ મુદ્દાઓ પહેરું છું. સાધ્યનું સામીપ્ય રહેવા સારું મુદ્રા પહેરવામાં આવે છે. ધર્મધ્યાનના ચાર પાયા પૈકી પરમ પુરૂષમય થવા માટે શ્રી અરિહંત મહારાજનું ધ્યાન કરતાં પિટસ્થ પદારથ રૂપસ્થ રૂપાતીત એ ચાર દયેય વિભાગ બરાબર સુતા સ્વરૂપ ખડું કરે છે અને તેવી જ રીતે ધર્મધ્યાનના બાકીના ત્રણ ભેદે પણુ સુકાને ઉપયોગ બતાવી આપે છે. શુકલધ્યાનમાં સુદ્રા બહુ અ૫ રહે છે, કારણકે એ ધ્યાનમાં અંતરાત્મ પ્રદેશના ઉંડા પ્રવાહમાં અવગાહન કરવાનું છે, છતાં એને પણ મુદ્રા સાથે સરખાવવામા કાંઈ વધે આવતું નથી. મતલબ એ છે કે ગુરૂ મહારાજના સંગથી ધ્યાનવિષયને અભ્યાસ કરી મેહનીય કર્મને ચીરી નાખું અને ધર્મધ્યાન અને શુકલધ્યાનને આદરું, આતે રૌદ્ર સ્થાનને તજી દઉં.
વળી જોગીઓ જેમ શીંગડાં વગાડે છે, શંખને નાદ કરે છે અને બી અનેક પ્રકારનાં વાજિંત્રે વગાડે છે તેવી રીતે હું પણ “માહણ માહણ એ કરૂણાનાદ કરું. અહિંસા પરમો ધર્મ એ જૈનને પ્રથમ સિદ્ધાન્ત છે, એ જૈનને મુદ્રા લેખ છે અને ગમે તેટલી ઊંચી હદે