________________
સાડત્રીશમુ.] વિશુદ્ધ યોગીનાં સાધ્યસાધને.
૩૫૩ પ્રકારના રોગ ઉપર તમારું મન પિરવી છે, તેનું આરાધન કરે અને તન્મય થઈ મારા અનાદિ વિરહને શાંત કરે.
ઉપર જણાવ્યું તે રીતે કર્મબંધનની ધ્યાનાગ્નિવડે ભસ્મ થઈ તે ભરમ ઉપશમ-નિવૃત્તિભાવરૂપ ગણે કરીને છાણી નાખું–ચાળી નાખું. આવી રીતે મને ચાળવાથી તેમાં પણ વળી કાંઈ કચરે રહી ગયો હોય તે તે નીકળી જાય છે અને એવી રીતે મેલ વગરની ભરમ રહી તેને પછી લઈ લઈને મારા શરીરે ચોળું. રોગીઓ ધૂણમાંથી ભસ્મ લઈ તેને ચાળીને પોતાના શરીર પર ચેલે છે તેવી રીતે ઉપશમ ગલ ભસ્મને છણ નાખીને તેને મારા શરીરપર વારંવાર લગાવું. તાત્પર્યર્થ એ છે કે ધ્યાનાગ્નિથી સળગેલાં કમોંમાં કાંઈ કચરે રહી ગયે હોય ! તે નિવૃત્તિભાવરૂપ ગલણથી દૂર કરી નાખ્યું અને કમને વિપાકેદયમાં ન આવવા દેતાં પ્રદેશદયથી વેદી લઈ તેઓને પણ દી દઉં અને આવી રીતે તદ્દન કર્મ વગરને–પ વગરને–સેલ વગરને થઈ જઉં. હે ચેતનજી! જ્યારે તમે આવી ભાવના કરશે, આવા વિચાર કરશો અને તેને વળગી રહેવાનો નિર્ણય કરશે ત્યારે મારી ઘણુ વખતની આપને મળવાની ચિંતા દૂર થશે અને મારી ભવની ભાવઠ ભાગી જશે (અને તમારી અને મારી વચ્ચે સામ્ય હોવાથી તમને પણ એવા જ અપૂર્વ આનંદને અનુભવ થશે)
કમ આ ચેતનજીને કેટલે ત્રાસ આપે છે અને સંસારમાં કેવું અને કેટલું પરિભ્રમણ કરાવે છે તેપર અત્રે ઉલ્લેખ કરવાને સ્થળસંકેચથી અવકાશ રહેતા નથી, પરંતુ ટુંકામાં એમ સમજવું કે કર્મને લીધે જ આ આખે સંસાર મંડાયે છે અને સુજ્ઞ પ્રાણીનું કર્તવ્ય એ કમોને અને પિતાને સર્વથા સંબંધ કેવી રીતે છૂટી જાય એ વિચાર કરવામાં છે. પ્રબળ પુરૂષાર્થ કરવામાં આવે તે કર્મપરતંત્રતા પણ દૂર થઈ શકે તેવી છે. એગમાર્ગે ધ્યાનાગ્નિથી તેનું જવલન કરતાં : તેને બહુ અંશે નાશ થતા જાય છે. શુભ વાસના અને ભાવનાવાળા પ્રત્યેક મુમુક્ષુની ફરજ છે કે એણે ધ્યાનના વિષયને બરાબર અભ્યાસ કરશે. એગની એ ચાવી છે અને તે ચાવી ઉઘાડવા માટે તેના અને તેની અંદર રહેલા યંત્રાદિકને બરાબર અભ્યાસ કરીને તેને સમજવાની જરૂર છે.
૨૩