________________
સાડત્રીશમુ. ]
વિશુદ્ધ ચેાગીનાં સાધ્યસાધના
૩૫૧
ચેતના સર્વે એક થઇ જશે એ વિકાસક્રમમાં ચેગપ્રગતિગત પ્રાપ્તવ્ય સ્થિતિ છે. વર્તમાન ચેતનાના વક્તવ્યમાં વિશય લાગતા હોય તા તે માત્ર વિભાવને લઈને જ છે એમાં જા પણ શંકાસ્થાન સ્વરૂપ જાણનારને લાગે તેવું નથી.
વળી જેમ ચેડી અલેક જગાવે છે એટલે અલક્ષ્ય સ્વરૂપ પ્રગટ કરવા માટે ઘણી સળગાવે છે તેમ આપણા વિશુદ્ધ ચેાગી ચેતનરત્નને જગાવે છે. એ સમજે છે કે આ ચેતનજી પોતે જ શુદ્ધ નિરંજન નિર્લેપ નિષ્કર્મો અકલંકી અવિનાશી શુદ્ધ બુદ્ધ છે, એની વાસ્તવિક સ્થિતિ અધુના આવૃત્ત છે, પણ એને ચેાગ્ય પુરૂષાર્થથી જો જાગ્રત કરવામાં આવે તે તે પરમ પદ્મને પ્રાપ્ત કરી શકે છે અને ત્યાં તે નિરંતર રહી શકે છે. આ સ્થિતિ પ્રાપ્ત કરવાના પ્રયાસને ચેતનરત્નને જગાવવાના અર્થમાં વાપરેલ છે. એનું સામ્ય અલેક જગાવવાની સાથે સમજવું.
હે મારા નાથ! આવી રીતે દારી લગોટ ધારણ કરી ગાંઠ બાંધી ચિત્તુહામાં દીપક જોઉં અને મલેકને જગાવું એવા પ્રકારની મારી સ્થિતિ થાય એવા ચેાળ ઉપર તમે તમારૂં ધ્યાન દોડાવા, તમારૂં મન તેમાં પરાવે. વળી એ ચેાગમાં અન્ય શું શું થાય છે તે પણ ખતાવે છે. अष्ट-करम कंडैकी धूनी, ध्याना अगन जगाएं;
उपशम छनने भसम छणार्ड,
૧
मली मली अंग लगाउं रे, वहाला. ता जोगे ० આઠ કર્મરૂપ છાણાંની ધૂણીમાં ધ્યાનઅગ્નિને સળગાવું અને નિવૃત્તિભાવરૂપ ગલણે ભસ્મને છણીને (પછી તેને) લઈ લઈને અંગે લગાવું.”
ભાવ–જોગી ધૂણી ધખાવે છે તેવી રીતે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, માહનીય, આયુ:, નામ, ગોત્ર અને અંતરાય એ ૨ કંડકી=છાણાંની ધૂની ધુણી, અગ્નિસ્થાન. અગન અગ્નિ. ઉપશમ=નિવૃત્તિ ભાવરૂપ. છનને=ગલણે ભસમ=ભસ્મ. મલી મલી લઈ લઈને, મેળવી મેળવીને, અગ અંગે, શરીરે. લગાઉ ચાળુ