________________
પાંત્રીશમુ.] પતિવિરહિણી સુમતિની દુખી દશા.
પદ પાંત્રીશમું, રાગ દીપક અથવા કનડા,
करे जारे जारे जारे जा. सजि शिणगार वणाइ *आभूषण, गइ तव सूनी सेजा;
તા. ૨ સખીઓ) કહે છે , જા, જા.” શણગાર સજી આભૂષણે ધારણ કરી (પતિ પાસે) ગઈ ત્યારે શસ્યા સુની (માલુમ પડી).”
ભાવ–શ્રદ્ધા સખી પાસે ઉપરના પદમાં જણાવ્યા પ્રમાણે વાત કરી ત્યારે શ્રદ્ધાએ સુમતિને દિલાસે આ “બહેન, અત્યાર સુધી તે પતિ તારે મંદિરે આવ્યા નથી એ વાત ખરી છે, પણ હવે તે અનુભવને પતિ પાસે મોકલ્યો છે તેથી તે તારે મંદિરે આવશે એમ મને લાગે છે. માટે હવે તું પણ તારે મંદિરે જા અને પતિને ભેટ. શ્રદ્ધા આવી રીતે આગ્રહ કરીને સુમતિને પિતાને મંદિરે મેકલે છે તે વખતે સુમતિનું મન માનતું નથી, તેના મનમાં પતિ આવે એ ભસે આવતું નથી અને તેથી તેને મંદિરમાં જવાની હોશ થતી નથી; છતાં સખીના આગ્રહથી પિતે જવાને વિચાર ક્યોં. મંદિર આવી. પતિ આવવાના હોય ત્યારે સૌભાગ્યવતી સ્ત્રી સેળ શણગાર સજે છે તે પ્રમાણે સુમતિએ પગથી તે માથા સુધી શણગારે ધારણ
ક્યાં તેમ જ હાથ પગ અને ડેકમાં આભૂષણે ધારણ કરી પતિને મળવા ઉત્સુક થઈ શયનગૃહમાં જઈને જુએ છે તે શય્યા તદ્દન ખાલી પડી છે, ત્યાં પતિ જણાતા નથી અને સેજડી બીછાવેલી હતી તે એમને એમ પડેલી છે. પતિને મળવાને ઉત્સુક સાધવી સ્ત્રીને તે વખતે કે આઘાત લાગ્યું હશે તે હવે પછી બતાવવામાં આવે છે.
* આભૂષણને બદલે “ભૂખણ પડ છે તેને અર્થ એક જ છે.
૧ કિહે છે નરે=જા. સજિ=ધારણ કરી શિણગાગૃગાર, ઉત્તમ વસ્ત્ર ઘરેણાં વિગેરે સોળ શણગાર બાઈ–બનાવીને, પહેરીને. આભૂષણ=ઘરેણું તબ= ત્યારે સૂની ખાલી, પતિ વગરની સેજાશય્યા
જુ પદ વીશકું.