________________
૩૪૨
આનદ્યતજીનાં પટ્ટો.
[ પદ
અપેક્ષાએ સર્વ વ્યર્થ છે. જેમ આત્મા વગરનું શરીર ફેકટનું છે તેમ આત્મા વગરના-મારા ચેતનપતિ વગરના સર્વ ખાદ્ય ઉપચાર પછી તેને ગમે તેવું સુંદર નામ આપવામાં આવે પણ તે નકામા છે, મને તે ખાદ્ય ઉપચાર જરા પણ પસંદ આવતા નથી. ગમે તે ક્રિયા કરવાની હોય તેમાં જ્યાંસુધી યુદ્ધ ઉપયેગ અંતર્ગત વર્તતા ન હાય ત્યાસુધી સર્વ પ્રયત્ન સાધ્ય ફળ આપનાર થતા નથી એ સ્પષ્ટ હકીકત છે.
મારા નાથની ગેરહાજરીમાં મને રત્ન, આભૂષણે કે મેતીની માળા પણ પસંદ આવતાંનથી અને સતીને તેમ થવું તે તદ્દન તેના સતીત્વને અનુરૂપ છે તેથી હુવે તે મારા મનમાં એવે વિચાર આવે છે કે આવી કફોડી સ્થિતિ ભાગવવાને બદલે ઝેર ખાઈ લઉં. વિહાવસ્થામાં એર-વિષ ખાઈ જીવનના અંત લાવવાની ભુદ્ધિ કામાંધતાથી કેટલાક મનુષ્ચાને કોઇ કોઈ વખત થાય છે, જે ઉતાવળથી થયેલા સાહસિક વિચારનું પરિણામ મહુધા હેાય છે. ચેતના સામાન્ય રીતે એવા વિચાર અત્ર બતાવે છે કે પતિવિરહની અવસ્થા હવે તેને અસહ્ય થઈ પડી છે. અથવા આના બીજો અર્થ એવા ઘટી શકે છે કે જીવને એટલે ચૈતનજીને એવી ખ્રુદ્ધિ થાય છે કે હવે તે વિષ ખાઈ લઉં, અત્યારે જે સુદર સાંસારિક ભાગ છે, તે હાલ તા ભાગવી લઉ, આગળ ઉપર શું થવાનું છે તેની કાને મર છે, જે થવાનું હશે તે થશે, પણ હાલ તે આવા પૌલિક ભાગા ભોગવી લઉં, આવા આવા વિચાર કરીને જીવ અનેક વાર ઝેર ખાય છે, તેના પરિણામે આત્મદશાથી મૃત્યુ પામી સંસારચિતાપર મળે છે અથવા ભૂમિદાહ પામે છે અને કુમરણુ-આત્મહત્યા (અલંકારિક)ના પરિણામે પાછા એવા અનેક ભવા કરે છે. આવી રીતે અનેક વાર વિષ ખાધુ, એઠું ખાવું, ઝેર પી લીધુ, પણ ભુખ્યા શંક જીવ ધરાયા નિહું અને તેથી તેને એવું એ ખાવાની ભુદ્ધિ થયા જ કરે છે. આવા અનિષ્ટ કારણા મેળવીને પ્રાસ થયેલ ધર્મયૌવનકાળ આ જીવ ગુમાવી દે છે. આ પ્રમાણે અર્થ કરવા ઠીક લાગે છે, આદી શુદ્ધ ચેતના પેતે ઝેર ખાવાના વિચાર કરે એ તેા ચાલુ અર્થમાં કે આખ્યાત્મિક અર્થમાં બેસતું આવે તેમ નથી અને તેવી જ રીતે સુમતિ જેવી સાધ્વી સતી એવા વિચાર કરે