________________
છત્રીશકું. ]
સુમતિના વિરહાલાપ.
૪૩
તે તદ્ન મનવા ચૈાગ્ય લાગતું નથી, એમ ઉપર ઉપરથી જણાય છે, પરંતુ પતિવિરહે પોતાના અંત લાવવાના જે નિર્ણય ચેતના અત્ર અતાવે છે તે તેના સતીત્વને ચાગ્ય છે અને તેટલા પૂરતી જ ઢષ્ટાંતની ચેાજના ઘટાવવી ચાગ્ય જણાય છે. આ અર્થઘટના કરવાથી સતીત્વનું પાષણ થાય છે. ‘જીયમેં’ એટલે માહ્ય દશામાં વર્તતા ચેતનજીને એ અર્થે કરવામાં જો કે ભાવાર્થં ખરાખર આવે છે છતાં એટલું કહેવું જોઈએ કે તેમ કરવામાં પ્રથમનાં બે ચરણુ સાથે સહેજ અર્જુન ભંગ થાય છે. સર્વે રીતે વિચાર કરતાં એમ લાગે છે કે ચાલુ અર્થ કરવામાં વિરહી સ્રીની પેઠે સુમતિ અથવા ચેતનાએ અસા વિરહવૈદ્યનાને લીધે વિષ ખાઈ જીવનના અંત લાવવાના વિચાર કર્યો અને તેના આધ્યાત્મિક અર્થે કરતાં જીયર્સેના અર્થ ચેતનજીને એમ કરવા. એ શુદ્ધ દશામાં ચેતનજીને અનેક ગુણરત્ના આભૂષણા અને જીણુમૌક્તિકમાળા હાય છે તે તેને અત્યારે ગમતી નથી અને તે ગુણા ગ્રહણ કરવાને બદલે ચેતનજીને હજી પણ વિષ ખાઈ લઈ—સાંસારિક સુખા લાગવી સંસાર વધારવાનાજ વિચાર થયા કરે છે, એ અતિ અન્નના વિષય છે.
ना सोबत है, लेत उसासन, मनहीमे पीछताय;
योगिनी हुयकें निकलूं घरतें, आनंदघन समजाय.
वारे० ३
“હું ઉંઘતી નથી, ઉશ્વાસ પણ લેતી નથી (માત્ર નિઃશ્વાસ જ લઉ છું) અને મનમાં (વારંવાર) પશ્ચાત્તાપ કરૂં છું. બેંગણુ થઈને હવે તો ઘરમાંથી બહાર નીકળી જઉં ( એવા વિચાર થાય છે ) (તેટલા માટે હું ખિ!) આનઢધનને તું સમજાવ.”
ભાવવિરહી સ્ત્રી જેવી રીતે રાતના ઊંઘતી નથી પણ પતિ નામનું રટણ કરતી ઉજાગરા કરી આખી રાત પસાર કરે છે તેમ
૩ સાવતધતી. સાસચા શ્વાસ પીછત્તાયુ=પશ્ચાત્તાપ કરે, ખેદ કરે, પાછળથી દાઝનારૂપ ખેદ ચાગિની=જોગણ હ્રય =થઇને નિકસૂ=નીકળુ ઘરતધરથી.
સમજાય સમાવ