________________
પાંત્રીશમુ.] પતિવિરહિણી સુમતિની દુખી દશા. ૩૩૫
कोकिल काम चंद्र चूतादि, चेतन मत है जेजा। नवल नागर आनंदघन प्यारे,
आइ अमित सुख दिजा करे० ३ કિલને કલરવ, કામદેવ, ચંદ્ર, આંબાની કેરીઓ વિગેરે જે જે ચેતનના મત પ્રમાણે પ્રમાણભૂત (આનંદનાં સાધન તરીકે) ગણાયલા છે (તેને સાથે લઈને) હે સલુણા! સકળ કળા કુશળ મારા પ્રભુ આનંદઘન! અહીં પધારીને માપ વગરનું ઘણું સુખ દઈ જા.”
ભાવ-વિભાવદશામાં ચેતનજી હોય છે ત્યાં સુધી તેને કેલિને કલરવ, કામદેવને રતિવિલાસ, ચદ્રની શરઃ ત્વના, આંબાના વૃક્ષ નીચે કલેલ તેમ જ વીજળીને ચમકાટ, મેઘ ગર્જરવવિગેરે પદાર્થો કદીપક તરીકે બહુ પસંદ આવે છે અને તેવા પદાર્થોની સેબતમાં પિતે હેય છે ત્યારે બહુ સુખ અનુભવે છે, બહુ આનંદ માને છે અને પિતાની જાતને બહુ ભાગ્યશાળી ગણે છે. હું મારા નવલ નાગર સલુણ નાથ! મારા ચેતનજી પ્યારા! તમે આનંદ આપનાર તરીકે જે વસ્તુને પ્રમાણભૂત ગણું હોય તેને લઈને મારા મદિરે આવે–પધારે અને મારે અનાદિ કાળને વિરહ ભાંગી નાખી મને અમિત સુખ આપો.
હે મારા નાથ! જેમ તમારે મતે હાલ કેકિલ ચંદ્ર કામ ચૂતાદિક આનંદના પદાર્થો મળ્યા છે તે જ પ્રમાણે તમારા શુદ્ધ મતે આર્ય ક્ષેત્ર, ઉત્તમ જાતિ, શરીરસ્વાચ્ય, દેવ ગુરૂ ધર્મની જોગવાઈ ઈાિનું આરોગ્ય, શ્રદ્ધા વિગેરે અનેક આનંદના પદાર્થો તમને આ ભવમાં મળ્યા છે. એક સ્થળ આનંદ આપનાર છે,
* મિતત હૈ જેના આ પ્રમાણે પાઠાતા છેતે પાઠ બને પ્રતમાં છે તેથી સાર્થ દેવો જોઈએ પણ તેને અર્ધ બેસતું નથી - t “હેજ પાઠાંતર છે.
૩ કિલોથલ કામ-કામદેવ, ચંદ્રચંદ્રમા ચૂતાદિ આખો વિગેરે (વિગેરેથી મેઘને ગરવ, વીજળીને ચમકાટ આદિ સમજવા) ચેતન ચૈતન્ય–મારા પતિ. મત=અભિપ્રાય, મતે, પ્રમાણભૂત ગયા છે. જે જા જે જે, જે કઈ નવલસલુ. નાગરસકલ કળા કુશળ. આઈઆવીને અમિત અપાર. દેજા==ઈ જ, આપી જા.