________________
પાંત્રીશમું] પતિવિરહિણી સુમતિની દુખી દશા. ૩૩૩ તે બરાબર સાધ્ય દષ્ટિએ વિચારવું. એ મહાવાક્યનો ઉપગ ક્રિયાને નિષેધ કરવામાં અને બેસી રહેવામાં કરવાનું નથી. પ્રમાદને ત્યાગ કરવાને અને જ્ઞાન ક્રિયા ઉભયને ચાગ કરવાને એ વિચાર બહુ સૂક્ષમ દષ્ટિથી સમજવા ચોગ્ય છે.
विरहव्यथा कछु एसी व्याप्ती, मार्नु कोइ मारती बेजा; अंतक अंत कहाणु लेगो प्यारे,
चाहे जीव तुं ले जा. “વિરહની પીડા એવી થાય છે કે જાણે કેઈ બાણુના પ્રહાર કરતું હોય. હે યમરાજ! તું તે હવે કેટલે અંત લઈશ, મરજી હેય તે હવે તે જીવ જ લઈ જા.”
ભાવ-પતિની સેજડી ખાલી જઈને સુમતિના મનમાં મહા આઘાત લાગે તે આપણે ઉપર જોઈ ગયા. તે વખતે તે વિચાર કરે છે કે પતિના વિરહની પીડા કાંઈક એવી વ્યાપી જાય છે કે જાણે કે બાણના પ્રહાર કરતે હાય નહિ. કામદેવ પિતાનાં કુસુમબાણુથી જે વખતે કામીને વધે છે તે વખતે તેને એવી પીડા થાય છે કે જેવી પીડા સપ્તમી સપ્ત અણદાર બાણુના વાગવાથી પણ થાય નહિ. તેટલા માટે સુમતિ કહે છે કે પતિ વગર મારી આવી વ્યથિત અવસ્થા થઈ પડી છે. બાણુના પ્રહારથી જાણે પોતે મુંઝાઈ ગઈ હોય તેવી તેની સ્થિતિ થઈ ગઈ છે. અહા! અંત લેનારી! તું મારે અંત ક્યાંસુધી લેશે? તારે મારે અંત કેટલે લે છે? તું સિદ્ધ સ્વરૂપે અતક એટલે અંત લેનાર છે પણ હાલ વિરહાવસ્થામાં રાખીને મારા અંત કયાંસુધી લઈશ? દુનિયાને નિયમ છે કે કઈ પણ બાબતમાં છેવટ સુધી અંત લે નહિ, બહુ તાણવાથી કદાચ તૂટી જાય, એ તું જાણે
• બેજાને બદલે ના પાત્ર છે. તેજાને અર્થે ધોખી થાય છે તે અર્થ પણ સુર છે અને તે પાઠ બે પ્રતોમાં છે
૨ વિરહવ્યથા=પતિવિરહથી થતી પીડા વ્યાપતી થતી, પ્રસરી. માનુ જાણે કે બેજઆજ્ઞા પ્રહાર. અંતક અંતના લેનાર, યમ અંતડે હાલુ કયાંસુધી લેગે લઈશ ચાહેર મરજી હોય તે