________________
૩૧૪
[પદ
આનંદઘનજીનાં પદે. યતા છે એમ સમજવું. તેને અધિકાર અનુભવને હુકમ કરવાને નથી અને હવે પછી જે વિચારે તેણે બતાવ્યા છે તેથી હુકમ કરવાને ભાવ પણ નીકળતું નથી તેથી આ શબ્દ માત્ર આતુરતાથી અનુભવ તરફ સુમતિએ ઉગારરૂપે કાલ્યા હોય એમ જણાય છે. સુમતિ પિતાની સ્થિતિનું–વિરહાવસ્થાનું વિશેષ વર્ણન આપે છે અને અનુભવ તે સાંભળે છે તે વિચારીએ.
दुखीआरी निशदिन रहुंरे, फिरु सव सुधबुद्ध खोया तनकी मनकी कवन लहे प्यारे, कीसें देखाउं रोय.
मिलापी० २ રાત્રિ દિવસ હું વખણું રહું છું અને સર્વ શુદ્ધ બુદ્ધ એઈને હાલું ચાલું છુંમારા મનની નેતનની (પીડાને) કેઈ જાણી શકે? મને શરીરની અને મનની શાંતિ જરા પણ થતી નથી–તે સર્વ હું અને (પણ) કેવી રીતે બતાવી આપુ
ભાવ-હે અનુભવ મીઠડા મિત્રો મારા પતિના વિરહમાં હું રાત દિવસ દુખમાં ને દુખમાં રહું છું, મને તે વાત ગમે તેટલું કરતાં પણ વિસરતી નથી અને તેથી મારી બધી શુદ્ધ બુદ્ધ પણ ચાલી ગઈ છે અને એક ઉન્મત્તની માફક જાણે મારા બધા હાશ કેશ ઉડી ગયા હોય તેમ હું કરું છું. હું અહીં તહીં જાઉં છું પણ મારું કઈ બાબતમાં ચિત્ત ચોતું નથી તેથી ગાંડી જેવી લાગું છું. આ પતિને વિરહાગ્નિ એટલે સખત લાગે છે કે તેની જ્વાળામાં મને તનની કે મનની શાંતિ મળતી નથી, હું મળી રહી છું અને મારા શરીરમાં અને મારા મને રાજ્યમાં વિરહને અગ્નિ પ્રજ્વલિત થઈ રહ્યો છે. મારા મનની
જ તન મનકી કબહુ લહ પાર આ પાકતર આખી પંક્તિ માટે છે તેને અર્થ શરીરની અને મનની શાતિ) કયારે મેળવું એમ થાય છે.
t કીસહી દિખાવુ એ પાઠાતર છે, અર્થ એક જ છે
૨ દુખીઆરી ખણી નિશકિનાત્ર દિવસ ફિકા ચાલુ છુ સુધાદ્ધિ અને બુદ્ધિ, હોશ કેશ ખાય ખાઇને કવન શાતિ (સંબંધ ઉપરથી) સંસ્કૃતમાં એને અર્ધ પાણી થાય છે કીસે કેવી રીતે દેખાઢ=બતાવું રોય રાઈને,