________________
૩૩
આનંદધનજીના પા.
[ પ
દશાને અનુભવે છે. શુદ્ધ ચૈતન્યદ્રા પ્રાપ્ત કરવાને વખતે તેના ચિત્તમાં જે પ્રમળ ભાવના થાય છે તે એટલી ઉત્તમ હાય છે કે તેના ખ્યાલ ચેગીએ આ જીવને કયા શબ્દોમાં આપે? આ જીવને તેટલા માટે પરિચિત હાય એવી સસારદશાની કાઈ સ્થિતિનું દૃષ્ટાંત બતાવી ચેગમાર્ગ તરફ ગમન કરનાર પરમ સાધ્ય પ્રાપ્ત કરવાની દઢ ઈચ્છાવાળાની આંતર સ્થિતિનું દર્શન કરાવે છે અને તેટલા માટે વિરહી સ્ત્રી અને ચકલા ચક્રવીના ટષ્ટાંતની અહીં ચૈાજના કરી છે આ પદ્ઘના ભાવ જેમ જેમ વિચારવામાં આવશે, તેમ તેમ તેમાંથી ચૈતન્યદશા જાગ્રત કરવાની ઉન્નત ભાવનાના ઝળકાટ વિશેષપણે પ્રાપ્ત થશે. દરેક સાધ્ય ઢષ્ટિવાળા જીવનું અંતિમ લક્ષ્ય આનંદઘન પ્રભુ અને સમતાના હર કાઈ પ્રકારે સયોગ થાય અને તે સંચાગ થયા પછી કાયમ અન્ય રહે એ જ રહેવું જોઈએ અને તે સાધ્ય પ્રાપ્ત કરવામાં જેટલે દરજ્જે તેહ મળે, જેટલી પ્રગતિ થાય, જેટલે વધારા થાય તેટલે અંશે, તેટલા પ્રમાણમાં આ જીવનયાત્રાનું સાફલ્ય સમજવું. પદમાં જે અર્થગૌરવ અને ખાસ કરીને ઉત્પ્રેક્ષા મૂકેલ છે તે બહુ આનંદ આપે તેવા છે. કવિના ચાતુર્યનું અને ભાવ દર્શાવવાની અદ્ભુત પ્રતિભાનું અહીં સ્પષ્ટ લાન થાય છે.
ELETE
પદ્મ ચાત્રીશનું, રાગ ગાઢી देखो आली नट नागरको सांग * और ही और रंग खेलत तातें, + फीका लागत अंग.
देखो ० १
* નટનાગરકે સગ' એવા પાઠ બે મતમા છે
* ખેલતને બદલે ખેલતી' એવા પાઠ છે જે અશુદ્ધ જણાય છે.
♦ શ્રીકાને બદલે ફીકી' પાડે છે અને એક પ્રતમા અંગને બદલે ભાગ' શબ્દ > જેને અર્થ સમન્ત્રતા નથી
૧ દેખાતુ.આલી=સખી નટ=નાકીએ. નાગર=પ્રવીણ, શહેરી, નાયક સાંગવેશ રહી. ઔર=જૂદા જૂદા રગાઢ ખેલત=ખેલે છે, ભજવે છે તાñ= તેથી, શીકા=રૂપરંગ વગરના, લાગતલાગે છે, અગ અવયવા. (જુઓ વિવેચન) •