________________
૩૨૦
આનધનજીના પદા.
[પદં જો અનુભવ નાથ તા ાંએ ભટકતા હશે પણ તું એને- મારા વતી કહેજે કે આવી રીતે આપના જેવા અનંત બળના ધણીને અમળા ઉપર આટલે આક્રોશ કરવા, તેને ત્રાસ આપવા અને તેના મંદિર તરફ ષ્ટિ પણ ન કરવી એ કાઈ રીતે તમારા ચેતન નામને ઘટતું નથી, તમારા અમારા સ્નેહસંમધને અનુરૂપ નથી અને મન્ને માજીના અનુક્રમે સખળ નિર્મૂળપણાને અંગે પણ યુક્ત નથી. હું અનુભવ! મારા નાથને આટલું કહીને, તેને સમજાવીને, ગમે તેમ કરીને તેને 'મારે મંદિરે લઈ આવજે, એક વખત મારા સંરિ પધારશે ત્યારે તા હું એવા રંગ મચાવી ઈઈશ કે મનતાં સુધી તેમને મારારૂપ અનાવી કઈ અીંથી ખસવા પશુ નહિ દઉં. વળી હૈ અનુભવ 1 સાંભળ, તને એક વધારે વાત પણ કહી દઉં.
આદુ સાદુતા નહિ હૈ, सुनि समता डंक वात; आनंदघन प्रभु आय मिले प्यारे, आज घरें हर भात,
मिलापी० ५ “ગરજવાનને ચતુરાઈ હાતી નથી, સમતા ટુંક વાત કહે છે તે (હું અનુભવ !) સાંભળ. આનંધન પ્રભુ હેરેક રીતે કરીને આજ મારે મંદિરે આવીને મને મળે એવા મેળાપ તું બનાવી આપ.”
ભાવ–અનુભવ મિત્ર! મારી વિલ્હઇશાને લીધે મે તને ઉપર જણાવ્યું તેમાં ઢંગધડા નહિ હાય, હું નકાસું ખાલી હુઈશ અથવા વધારે પડતું ખાલી ગઇ હઈશ એમ જો તને લાગતું હોય તા હું તને કડી દ્ઘઉં કે આતુર માણસમાં ચતુરાઈ રહેતી નથી, ગરજવાનને અક્કલ હાતી નથી એ તું સારી રીતે સમજે છે. જ્યારે એક વસ્તુ પ્રાપ્ત કરવાની પ્રબળ ઈચ્છા થાય છે અને તેના ઉપર પ્રેમ બતાવતાં છતા તે મળી શકતી નથી ત્યારે પછી તે વસ્તુના ઈચ્છક પ્રાણીને
• પ્રથમ પુક્તિ પ્રતમા નીચે પ્રમાણે છે, ચાતુર આતુરતા નહિ રે પરંતુ એના અર્થ ખરાખર ઉપરની હકીકત સાથે બેસતા આવતા નથી.
૫ આતુ ગરજવાન, ઉત્સુક ચાતુરતા ચતુરાઈ સુનિ=સાંભળ આય=આવીને હભાત હરેક પ્રકારે, ગમે તે પ્રકારે