________________
ચેત્રીસમુ] પરરમણ કરતા પતિની દશાનું વર્ણન. ૩૭
આ પદમાં જે વિચાર બતાવ્યું છે તે સારી રીતે ચિદાનંદજી મહારાજે પિતાનાં પ્રથમનાં બે પદમાં બતાવેલ છે. પિયા પરઘર મત જાવ અને “પિયા નિજ મહેલ પધારે. આ બન્ને પદમાં પતિને ચગ્ય ઉપાલભ આપવામાં આવ્યા છે અને પરઘરમાં શું છે અને નિજ મંદિરમાં શું છે તેને વિચાર આપી પતિને નિજ મંદિરે પધારવા વિકસિ કરી છે. એ બન્ને પદ વાંચવાથી અને આનંદઘનજીનું નાથ નિહારે આપ મતાસી એ નવમું પદ વાંચવાથી સુમતિ ઉપાલભ કેવા પ્રકારના આપે છે તે જોઈ શકાય તેમ છે. તાત્પર્ય એ છે કે આવા અનેક પ્રકારના ઉપાલંભ દઈ પતિને નિજ મંદિરનું રહસ્ય સમજાવી-બતાવી, તેઓ પારકે ઘરે રખડતા અટકી જાય એમ કરી આપવાને આ દીધે પ્રયાસ છે અને તેમાં ફતેહ થઈ જાય તે સાધ્ય તરફ ગમન થાય એમાં નવાઈ નથી.
तनु शुध खोय घूमत मन एस, मानुं कुछ खाट भांग: एते पर आनंदघन 'नावत,
कहा और दीजे वांग. લેવો. રૂ. શરીરની શુદ્ધિ ઈને મન એવું ભમે છે કે જાણે કાંઇક ભાગ પીધી હોય નહિ! આટલી હકીકતપર પણ આનંદઘન આવશે નહિ તે પછી તે શુ બીજી બાંગ દેવામા આવે-પકાર પાડવામાં આવે
ભાવ-અ સખિ! મારા પતિ ચેતનજીએ પિતાના શરીરની કૃદ્ધિ વિસારી ચૂકી છે, પિતાના શરીરના શા હાલ થાય છે તેની તેઓ દરકાર કરતા નથી અને તેઓનું મન પણ એવું ગમે ત્યાં
• નાવને બદલે નાચત' પાડે છે, અર્થ પ્રસિદ્ધ છે ( t 1 પતિમા નીચે પ્રમાણે પાડતર છે “ર કહા દેઈ દી સંગ” કેબીને સંગત આપો? કાઈ બીજો એબત કરશે? એ તેને અર્થ થાય છે. વિનચન જુઓ.
૩ તનુશારીર. શુધ બુદ્ધિ, ખબર છે ખાઈને, વિસારીને ઘૂમત=વમે છે. એસ=એવું માનુ જાણો =કાઈક ખાઈ ખાધી, પીધી. ભાગ તમાકુ, ગાજો. એ પ=એ ચલણુપ, એવી હકીક્તપર. નાવત આવશે નહિ. કહા ઔરીજી.
આગરા,