________________
તેત્રીશમં.
પતિમેળાપ માટે સમતાની આતુરતા.
૩૨૧
પોતાના મન ઉપર કમજો રહી શકતા નથી અને અધિરાઇને અગે ગમે તેવું ખાલી નખાય છે; તેથી ઉપરની વાતમાં અખળા ઉપર જોરાવરી કરવાના સંબધમાં કે એવી ખીજી કાઈ ખામતમાં પતિને આકરૂં લાગી જાય તેવું માશથી ખેલાઈ ગયું હાય તા તેનાપર ગરજવાનને અક્કલ હાતી નથી” એ નિયમ પ્રમાણે ધ્યાન ન આપતાં હું તને વિનતિ કરૂં છું અને ટૂંકામાં વાત કહું છું તે સાંભળ. બધી લાંખી લાંખી વાતના સાર ટુંકામા એટલેજ છે કે ગમે તે પ્રકારે આનંદઘન પ્રભુ મારા ચેતનજી જે આનંદસમૂહ ચિદ્યાનંદસ્વરૂપ છે અને મારા પ્રભુ છે, મારા પ્રાણનાથ છે, તે મને આવીને આજને આજ મળે, મારા મંદિરે પધારે અને માશ અનંત કાળના વિરહે ભાંગી નાખે એમ હું કર. મારા ખાલવામાં કાંઇ ઢોષ રહી ગયે હાય તા તે મારૢ કરીને મારા નાથ મારી સાથે આવીને રહે એવા ઉપાય કરી આપ.
મારા
પ્રથમ પંક્તિમાં ‘ચાતુર આતુરતા નહિ એવા પાઠ છે. ચતુર નાથને મને મળવાની આતુરતા નથી, આકાંક્ષા નથી, પશુ મને તેા તેઓના વિરહથી એટલી પીડા થાય છે કે હું તે સહન કરી શકતી નથી; માટે હું અનુભવ મીઠડા મિત્ર! મારા પતિ મને ગમે તે પ્રકારે મળે એવા તું ઉપાય કરી આપ, તું તેને સમજાવી અમારા મેળાપ કરાવી આપ. આવી રીતે અર્થ કરવાથી પણ ઠીક ભાવ પ્રાપ્ત થાય છે. ચેતનજીને ચતુર કહેવા એ એની વર્તમાન દશાને અનુરૂપ નથી અને ટુંક વાત એ શબ્દને જે સ્પષ્ટ ભાવ ઉપર લખેલા અર્થમાં આવે છે તે આ અર્થમાં આવતા નથી તેથી સાધારણ રીતે ઉપર પ્રથમ પાઠ લખ્યું છે તે વધારે સારી હાય એમ જણાય છે.
આખા પદમાં બહુ અદ્ભુત વાત કરી છે. આત્મજીવન ગાળવાની દૃઢ ઇચ્છા જે મુમુક્ષુ જીવને થાય છે તેને વચ્ચે વચ્ચે મેહ તજ્જુ અનાદિ વિભાવદશાના જોરથી આકર્ષણ થયા કરે છે; તેવી દશામાં એ કદાચ પડી જાય છે તેપણ તેનું ચૈતન્ચાળ વિશુદ્ધ થયેલું હાવાને લીધે તે અધમ સ્થિતિમાં વધારે વખત રહી શકતા નથી; તેન ભાવના અતિ ઉદ્યાન્ન હોવાથી તેનું પરમ આદર્શ તેના હૃદયદેશમાં આવી તેને જાગ્રત રાખ્યા કરે છે અને તેથી તે વિરહી ઓની
૨૧