________________
અત્રીસુ. ] સમતાના વિશુદ્ધ માર્ગ આદરવા વિજ્ઞપ્તિ.
૩૦
ભાવ આ ગાથાને અર્થે કરવામાં ઘણી મુશ્કેલી પડી છે. પ્રથમ અર્થ નં. ગંભીરવિજયજીએ ખતાન્યા તે પ્રમાણે લખું છું. બાકરના અર્થે ત્યાર પછી આપવામાં આવશે. આ અને અર્થ વિચાર કરવા માટે રજુ કર્યો છે. કોઈ નવીન અર્થના ઝળકાટ વાંચનારને થાય ત જણાવવા વિજ્ઞપ્તિ છે.
સુમતિ ચેતનજીને હવે કહે છે કે હું નાથ ! આ માયા મમતાભાગદશા એ તા જગતના એંઠવાડ છે, કચરા છે, ઉકરડે નાખવા ચેાગ્ય છે. તમારા ભાગની પ્રત્યેક વસ્તુઓનું પૃથક્કરણ કરી જોશા તા તમને જ જણાશે કે એ વસ્તુએ અનેક પ્રાણીએ અનંતીવાર લાગવી છે, તમારી માયા મમતા શ્રી પ્રત્યેકને ઘરે રખડે છે અને પેાતાને ઘરે આવનાર દરેક સાથે વિલાસ કરે છે—આવા જગતના અઠેવાડ ઉપર તમારે આવડી બધી પ્રીતિ શી? એવા એઠવાડને તા કરટે નાખવા ઘટે, તે તા ગટરમાં ફેંકી દેવા ચેાગ્ય ગણાય, તેને ખદલે તમે તેને ચાટતા જાઓ છે, ઉલટી (વમન) કરીને ફેંકી દેવા ચાગ્ય વસ્તુને તમે ચુંમન કરો છે! માંસથિને હાથમાં લઇને તેમાં મેહુ પામે 1 કર્ મળ મૂત્રના ભંડારને આલિંગન કરો છે! અરે! મારા નાથ! તમે જગ વિચારો તા ખરા કે તમે ચે રસ્તે ઉતરી ગયા છે! ખરેખર તમારા જેવા શુદ્ધ નિરંજન નિર્લેપ ચિદ્યાનંદઘન સ્વરૂપી ચેતનજી આવા પદ્માર્થપર અને આવી વસ્તુઓપર પ્રેમ રાખી રહ્યા છે તેથી અત્યારની તમારી સ્થિતિ જોતાં મારે કહેવું જોઈએ કે તમે એક પખાલીના પાડા છે. અલ વગરના અને યંત્રની જેમ કામ કરનાર પખાલીના પાડામાં જેમ દીર્ઘ દષ્ટિ ન હાય તેવા તમે કુસંગતિથી થઈ ગયા છે. એને લઈને પછી ગુણ અવશુજીના વિચાર પણ કરતા નથી; તમે જોતા નથી કે માયા મમતાની સાથે રહેવામાં તમને પોતાને કેટલું નુકશાન થાય છે અને સુમતિ સાથે મારી સાથે રહેવામાં કેટલે લાભ થાય છે. આ સર્વ હકીકત આપ વિચારમાં લેતા નથી, ગ્રાહ્યમાં પણ લેતા નથી, એમાં આપની માટી ભૂલ થાય છે. આપન કરવા ચેાગ્ય કરી છે, ન જવા ચાગ્ય સ્થાનકે લટકા છે અને આપના શુદ્ધ પ્રેમીને તિરસ્કરા છે. હું નાંથ! હવે તે મારી વિજ્ઞપ્તિ છે કે તમે તમારી શૃદ્ધ દશામા જેવા છે તેવા પ્રગટ થાઓ અને મને પણ તેવી કશ, હું આનંદધન
·