________________
૩૦.
આનંદઘનજીના પી.
[પદ્મ
સર્વ સાથ જે પુદ્દગલ સમધી શરીર પુણ્ય પાપ સુખ દુઃખાતિ સર્વ છે તે સંચાગજન્ય છે. નાનાદિક ગુણ સમવાયભેદાભેદ સંબંધે છે અને રાગ, દ્વેષ, ક્રોધ, ઇચ્છા વિગેરે આરાપિત ધર્મ છે પણ આત્મસ્વભાવ નથી. એવી રીતે અગાઉની ગાથામાં કહેલા અને તે ઉપરાંત ખંતિ, મહ્ત્વ, અજન, શમ ઇત્યાદિને તારા પોતાના પરિવાર તું જાણું.'
આવી રીતે પોતાના પરિવારને આળખી લેવા એ ખરેખરૂં કાર્ય છે, અને વિશેષ પ્રકારે એળખવા માટે આનંદઘનજીનું અનાવેલું શ્રી શાંતિનાથજીનું આખું સ્તવન મનન કરીને વાંચવું, વિસ્તારલયથી અત્ર તે દાખલ કર્યુ નથી, તે સ્તવનથી ખરાખર સમજાશે કે પોતાના પરિવાર કર્યેા છે અને તેના અને ચેતનજીના સંબંધ કેવા છે એ સ્તવનમાં જ્યારે અહા અહા હું મુજને કહું, નમે મુજ નમે ગુજરે એ હકીકત કહે છે ત્યારે આંખમાં હર્ષાશ્રુ આવી જાય છે, કારણકે ચેતનજીને વિચાર કરતાં કરતાં એવા પરમાત્મભાવના મેળાપ થઈ જાય છે કે અપરિમિત દાન આપનાર પોતાની જ સેટ કરાવી આપે છે. પેાતાના આત્માને આવી રીતે નમવાનું કહેવાના જે અભિનવ વિચાર અત્રે મતાન્યેા છે તે તેની ઉત્કૃષ્ટ સાથ્ય દશામાં રમણુતા અને સુમતિના સગ ખતાવે છે. એટલા માટે હે ચેતનજી! તમારે તમારી જાતને નમવા ચૈાગ્ય કરવી હાય તા તમારા પોતાના પિરવારને મળી જાઓ, તેને આદર, તેની સાથે રમણ કરશે, તે સાથે ખેલ ખેલે અને તેરૂપ થઈ જાઓ અને કુલટાઆના સંગ છેાડી ઢા, તેમની વાત મૂકી દો, તેની છાયામાં જવાના ખ્યાલ પણ છોડી દો અને તેએ સંબધી કથા વાર્તો વિચાર પૃછા કે કલ્પનાના પશુ ત્યાગ કરી.
સુમતિ એટલે શુભ યા કરવાની રૂચિરૂપ પદ્યુતિ–તે ખારમા ગુણસ્થાનક સુધી હોય છે. ત્યાર પછી ગુણસ્થાન ક્રમારાહમાં સમતા ખરાખર પ્રાપ્ત થાય છે અને તેથી તે કારણ પ્રવૃત્તિ કરાવનાર સુમતિની જરૂર રહેતી નથી. સુમતિ સમધી આ પટ્ટામાં વારંવાર ઉલ્લેખ આવે છે તે સંમધી એક પઢ પન્યાસજી શ્રીગંભીરવિજયજીએ મનાવ્યું છે તે વિચારવા ચૈાગ્ય છે.