________________
૩૦૪
fપદ
આનંદઘનજીનાં પદે. શા માટે થયા છો? આપને આ પ્રમાણે વર્તન ચલાવવું એ કોઈ પણ રીતે ચગ્ય નથી. એક પખી કેમ પ્રીતિ વરે પડે, ઉભય મિલ્યા હવે સધી એ વાત આપ જાણે છે. હું આપના તરફ આટલો બધે રાગ બતાવું અને આપ મારા તરફ બેદરકારી રાખે એ કઈ રીતે ચગ્ય ગણાય તેને આપ જરા વિચાર તે કરે. અને વળી આપ મને તુચ્છકારી કઈ સુજ્ઞ પતિપ્રાણ સ્ત્રીની સોબત કરતા હે તે તે તે વાત કંઈક પણ ઉચિત ગણાય, પણ આપ તે કુલટાનાં મંદિરમાં રખડ્યા કરે છે, જે કુલટાઓ તમારી રીતિ કદિ ગ્રહણ કરવાની નથી, જેમણે અત્યાર સુધી કદિ તેવી રીતિ ગ્રહણ કરી પણ નથી, તેવીઓની સાબતમાં આપ પડ્યા છે, તેથી આપ મારી હકીક્ત તરફ જરા ધ્યાન આપે અને જ્યારે હું આપનાયર અતુલ્ય પ્રેમ રાખું છું ત્યારે આપ તદન બેશરમ ન થાઓ. આપને આળ આપીને આટલું કહું છું તે ખાતર પણ મને ખેદ થાય છે, પણ હે નાથ! હવે મારા મનમાં જે વિચાર થાય છે તે આપને જણાવી દેવા ઉચિત ધારીને જ આટલું
અનુભવ હમ રાવરી દાસી એ તેરમા પદમાં આ વિચાર ઘણી પુત રીતે બતાવ્યું છે તે તરફ વાંચનારનું ધ્યાન ખેંચવામાં આવે છે.
फूल फूल भवर कीसी भाउरी भरत हूं, निवहे भीत क्युं ऐसे में तो पिीयुतें ऐसी मीलि आली, कुसुम पाससंग जैसे. पीया तुम० २
ફૂલે ફૂલે ભમરાની જેમ હું પ્રદક્ષિણુ દઉં છું, પણ એવી રીતે પ્રીતિ કેમે નભાવવી? હે સખિ! હું તે પતિ સાથે એવી રીતે મળી છું કે જેવી રીતે કૂલ તેની વાસ સાથે મળી ગયેલ હોય તેમ).
* ભવાને બદલે કવચિત “ભમર' શબ્દ છે કીસીને બદલે સી શબ્દ છે ( પીયુને બદલે કવચિત “પિયતે' શબ્દ છે
૨ ભવરભ્રમર, ભમ કીસીની પેકે, ની જેમ ભાવી=પ્રદક્ષિણા, ચાર ભરત હકભર છુ, દઉં છુ નિવહ નિર્વાહ કરવા, નિભાવવી કયુ શુ ઐસે એવી રીતે પીયુનેં પતિ સાથે માલિ=ભાળી ગઈ આલીસખી. વાસસંગની સુગધી સાથે, જૈસે જેવી રીતે