________________
૩૦૨ આનંદઘનજીના પદો
પિદ મમતા કી દુર્મતિ હે “આલી, ડાકિની જગત અનર્થ કરીરી સસલાલી શુભ મતિ આલી, ૫રઉપકાર ગુણે સમરરી ચેતન ૪ મામલાપુર ભયે કલપન, શાકવિયાગ મહામારીથી સમતા સુત હવેગ કેવલ, રહે દિવ્ય નિશાન ધરી રી ચેતન ૫ સમતા મન રહે જે ચેતત, જ એ ધારે શિખ ખરીદી સુજસ વિલાસ લહેગા તો , ચિદાનંદઘન પદવી વરરી. ચેતન ૬
આનંદઘનજી મહારાજનું પદ વાંચ્યા પછી આ પદના અર્થમાં તુરત જ પ્રવેશ કરી શકાય તેમ છે. ઉપરોક્ત પદમાં સમતા અને મમતાને તફાવત બતાવી ખરે ભાવ ઝળકાવવા પ્રયત્ન કર્યો છે. બન્ને ચાગના વિષયપર લખનારાઓ એક જ વિષયમાં કેવી જુદી જુદી શૈલી આદરે છે તે પણ આ પદથી જણાઈ આવે છે. બંને મહાત્માએના સંબંધમાં વિશેષ લેખ ઉપાઘાતમાં જોવામાં આવશે. અત્ર જે ભાવ તેઓએ પ્રગટ કર્યો છે તે વારંવાર વિચારવા ચગ્ય છે. સમતા મમતાના આવિર્ભા અને રવભાવ અને વિભાવદશાના આવિર્ભવેનું દર્શન કરી તેમાંથી કેને આદર કર અને કેનો ત્યાગ કરી તેને મતલબ હેય ઉપાદેયને, નિશ્ચય કરશે. પ્રસ્તુત વિષય ઉપર દઢ નિશ્ચય કરી આત્મજીવનને છેવટને નિર્ણય કરવાને આ અવસર ચૂકવા જેવું નથી.
પદ બત્રીશકું, રાગ રામેરી. पीया तुम, निठुर भये क्युं ऐसे. निठुर० मे तो मन वच क्रम करी राउरी,
राउरी रीत अनेंसे. पीया तुम० १ “હું પતિ! તમે આવા કઠણું કેમ થઈ ગયા છે? હું મન વચન કાયાએ કરી આપની છું અને તમારી રીતિ જ ગ્રહણ કરું છું.”
સખત ' થયા, થાચ છે ? કુળને કલંક લગાડનાર
૧ પીયા=પતિ વિહરડેર, સખત, બેશરમ. ભય થયા કર્યુંશામાટે, એસ=એવા એ કમાયા, શરીર રાવરીઆપ સાહેબની, નાની, તમારી રોહીતિ. અ ગહણ કરીર અથવા અન એસી એટલે એવી નથી.