________________
એકત્રીશમુ. ] સમતા મમતાના પરિવારનું બારીક અવલાકન
શણ વસંત.
પિચકારીત કાહેકા મારી, રે ઈ મારે લાલ, પિય લાજી ભરી કછુ કહી ન શકત હુ,સુખસૈં સુના દઉંગી ગારી. એ ચાલ સુખદાયક સ્થાની ન ધારી, રે ચુમતી સંગ સદા એ આણી. મૈત્રી મમૈાદ હી રૂા ગમત હૈ, જગજીવન ભીતિ નિયારી રે ૧ ન્યાય યથાર્થ વચન થત હૈ, હિત ભિત મધુર ઉચારી રે २ ન દિયા ન કરાયા નિજીવ ગહત હૈદત્ત અસન જલ વસતિ વિહારી રે ૩ દેવ પશુ નર કામ તજત હૈ, ત્રિરણ બ્રહ્મ સંભારી રે.૪ અનિચ્છક ધર્મ સાધન હિ ધરત હૈ, સંગ્રહ સર્વ તિવારી રે. પ રાગ દ્વેષ ક્યાય હરત હૈ. સહે શીત ઉષ્ણ અવિકારી ૐ હું થસી સુમતિ જિનવચન પીયત હૈ, કરે ગંભીર સવાધિપારી રે. છ
૩૦૧
આવી સુમતિની સંગતિ કરવા, તે દ્વારા નિજ પરિવારને આળખવા અને તદ્નદ્નારા ગુણુસ્થાનપર ક્રમે ક્રમે આરહ કરી અવ્યાબાધ સુખ પ્રાપ્ત કરવા દૃઢ ભાવના રાખવી અને તે પણ નિરંતર રાખવી, નહિ તા વિભાવદશાનું જોર એટલું બધું છે કે ગમે તે વખતે તે સુમતિ અને તેના પરિવારને હાંકી મૂકી તમારા ઉપર પેાતાનું સામ્રાજ્ય એવું સ્થાપન કરશે કે ઘણા વખત સુધી તમે સુમતિને યાદ પણ નહિ કરી શકે. હવે એ વિભાવદશામાં પડી ગયેલા ચૈતનજી કેવા કંઠાર થઈ ગયા છે તેને ઉદ્દેશીને આવતા પટ્ટમાં શુદ્ધ ચેતના કહે છે તે વિચારવા ચાચ્ય છે. તેના આશય પતિને નિજ મંદિરે પધરાવી નિજ પરિવારને આળખાવી નિજ સ્વરૂપ પ્રાપ્ત કરાવવાના અને પરવર લટકવાનું બંધ કરાવી કુલટાઓના સંગ છેડાવવાના છે.
લગભગ આ પટ્ટમાં ખતાન્યા છે તેને મળતા ભાવ બતાવનારુ એક પદ્મ શ્રીમદ્યશેવિજયજીએ રચ્યું છે તે પશુ વિચારવા ચેાગ્ય છે. ચેતન મમતા છોડ પરીરી, છાંડ પરી૨ી દૂર પરીરીક ચેતન૦ પર રસણીશું પ્રેમ ન કીજે, આદરી સમતા આપ વીરી. ચેતન૦ ૧ મમતા માહ ચંડાલકી બેટી, સમતા સંચમનૃપ કુંવરીરી મમતા સુખ દુર્ગંધ અસત્ય, સમતા સત્ય સુગંધી ભરીરી. ચેતન૦ ૨ મમતાએઁ લરત દિન જાવે, સમતા નહિ કાઉ સાથ લરીરી; મમતા હેતુ અદ્ભુત હૈ દુશ્મન, સમતા કે કાઉ ન ઈંરિરી ચેતન૦૩
* દ્વારા.
દુશ્મન.