________________
ત્રીશકું. સાધકને સમતારંગમાં રમણ કરવા પ્રેરણા. ૨૮૧ નયની અપેક્ષા લઈ સમતા અને મમતામાં બરાબર સ્થિતિ કેવા પ્રકારની છે તે બતાવતા આ પદ ચગી મહારાજ કહી બતાવે છે. આખા પદમાં કહેલી હકીકત વ્યવહારૂ રીતે ખાસ ઉપગી છે.
હે સાથે ભાઈ! તમારે હવે મમતાની સોબત છેડી દઈને સમતામાં રમણ કરવું યુક્ત છે. હું અને મારું એ મહ રાજાનો મંત્ર આ જગતને અંધ બનાવી મૂકે છે અને મમતા એ મહારાજના મંત્રને એક વિભાગ છે. એને લઇને વધુ શું છે? કેવી છે? કયાંથી આવી? કેટલું વખત રહેશે? તેમ જ સવજનના પ્રેમ વિચાગનું કારણ શું છે? કેવા સ્વાઈપર એની રચના છે? એવી અગત્યની બાબતમાં આ પ્રાણીનું જરા પણ લય જતું નથી અને તેથી પ્રાણું ઘર સ્ત્રી પુત્ર ધન ઉપર પ્રીતિ રાખી તેમાં સુખ સમજી સંસારમાં અથડાયા કરે છે, અનેક દુખે પ્રત્યક્ષ રીતે સહન કરે છે અને વેદના અનુભવે છે, પણ પાછે તે જ પદાથોને ચાટતે જાય છે, પચાસ પણ વરસ રહેવાની ધરમશાળાને ઘરનું ઘર માની બેસે છે, ધનની ઉપર ચાકી કરે છે, સ્ત્રી પુત્રાદિક પાછળ ગાંડા થઈ જાય છે, એની પ્રાપ્તિમાં સુખ અને વિયેગમાં કલ્પાંત કરી મૂકે છે, પરંતુ વસ્તુસ્થિતિ શું છે તે સમજાતું નથી, સમજવા યત્ન કરતું નથી, કઈ સમજાવે તેપર ધ્યાન આપતું નથી. સૂરિકાન્તા કે નયનાળી જેવી સ્ત્રીઓ, ચુલણ જેવી માતાએ, ભરત બાહુબળ જેવા બંધુઓ, કણિક જેવા પુત્ર શ સુખ આપે છે એના છાત વાગે, અનેક મનુષ્ય પાસે આવેલી સંપત્તિ ચાલી જતી જુએ, છતાં મહારાજાની અંધી એના પર એટલી પ્રબળ અસર કરે છે કે એ જરા પણ આંખ ઊંચી કરીને જેતે નથી, તપાસતે નથી, વિચારતે નથી.
આ પ્રમાણે સ્થિતિ હોવાથી એક ધનના સંબંધમાં વસ્તુસ્થિતિ કેવી છે તેનું કોઈક સ્વરૂપ અત્ર નિરૂપણ કરી ધનપરનો માહ ત્યાગ કરવા અને સમતામાં રમણ કરવા ઉપદેશ આપે છે. ધન આ દુનિચાના વ્યવહારમાં અને જીવને રખડાવવામાં એટલે બધા માટે ભાગ બજાવે છે કે એનું સ્વરૂપ જે એક વખત સમજી વિચારીને ગ્રાહામાં લેવામાં આવે તે જરૂર તેનાપર અપ્રીતિ થયા વગર રહે નહિ અને તેમ થતાં મમતાને ત્યાગ કરી તેની વિરોધી સમતાના સંગમાં