________________
૨૮૯
ત્રીશમું] સાધકને સમતારંગમાં રમણ કરવા પ્રેરણા. ધ્યાન હાથ નહિ પણ જ્યારે ઉત્કૃતિની સ્થિતિમાં ચેતન અશુભ કર્મફળથી યુક્ત હાર્યા છે ત્યારે રત્નત્વ કાંઈક ગુપ્ત પ્રચ્છન્ન અને કાંઈક
સ્પષ્ટ હોય છે તે પ્રસંગે આ સમતા અને અનુભવ બહેન ભાઈ તે કાળક્ટ ઝેરને ત્યાગ કરી શુભ પરિણામની ધારારૂપ અથવા પરિણુમનના તરંગ એટલે ભાવ પરાવર્તનરૂપ શ્રેણું લઈ આવે છે. અહીં કહેવાને ભાવાર્થ એ છે કે અશુભ ધ્યાન આર્ત અને રૌદ્ર આ જીવને સંસારમાં રઝળાવી-કર્થના કર્યા કરે છે અને તેથી તે કાળકૂટ ઝેર છે, કારણકે એનાથી ભવભ્રમણુરૂપ દ્રવ્ય મરણુ આ જીવનાં વારંવાર થયાં કરે છે. એ કાળક્ટ વિષને ત્યાગ કરાવી સમતા અને અનુભવ આ જીવમાં સદ્દધ્યાન ઉત્પન્ન કરી છેવટે તેની પ્રમત્ત અવસ્થા દૂર કરી અપ્રમત્ત સ્થિતિમાં લાવી મૂકે છે અને ત્યાંથી પણ શુભ પરિ તિરૂપ ધર્મ શુકલ ધ્યાનમાં ક્રમસર આગળ પ્રગતિ કરાવી શ્રેણીમાં આ જીવને દાખલ કરી દે છે. અપ્રમત્ત અવરથામાં આવેલ છવ ત્યાર પછી અષ્ટમ ગુણસ્થાનક (progressive stage)માં આવે છે ત્યારે તે અણુ માંડે છે અને તે સ્થિતિ એટલી આનંદજનક છે કે એની મીઠાશ અમૃત સાથે સરખાવવી એ માત્ર સમજાવવા પૂરતું જ છે, મતલબ એ સ્થિતિમાં અમૃતથી પણ અનંત ગુણ મીઠાશ છે. ચૌદ રત્ન શિધતાં દેવતાઓએ જેમ છેવટે અમૃત પ્રાપ્ત કર્યું તેમ આ સમતા અને ચંદ્ર જેને પ્રાપ્ત થયા પછી પણ કેઈવાર અશુભ ધ્યાનરૂપ કાળક્ટ ઝેર પ્રાપ્ત થતાં છતાં પણ ચેતનજીને દઢ પુરૂપાર્થ કરી પ્રગતિ કરવા અને અમૃતને પ્રાપ્ત કરવા દેવતા પે નિશ્ચય થયે તેથી અપ્રમત્ત અવસ્થા પ્રાપ્ત કરી શ્રેણુગત અમૃતધારાને છેવટે ચેતનજીએ પ્રાપ્ત કરી.*
શ્રેણી બે પ્રકારની છે. ઉપશમ અને ક્ષપક કષાયાગ્નિ ઉપરઉપરથી બુઝાય પણ અંદર સત્તામાં રહે તેને ઉપશમ શ્રેણી કહે છે. એ અવસ્થામાં આગળ વધેલો જીવ પાછો અપકાન્તિ પામી નીચે ઉતરી જાય છે. આવી ઉપશમ શ્રેણી એક ભવમાં બે વખત કે જીવ કરે છે. ચારથી વધારે વખત એ શ્રેણી આખા સંસારમાં કઈ
• આ ગાથાનો અર્થ ટબા ઉપરથી વિચાર કરીને લખ્યા છે અને તેમાં જો, કોઈ પણ ખલના થઈ હોય તો તેને માટે હું જવાબદાર છુ * વક.
૧૯