________________
ત્રીમું] સાધકને સમતા રંગમાં રમણ કરવા પ્રેરણા. ર૮૭ ત્યાંને ત્યાં ટકી રહેતું નથી. વસ્તુપાળ તેજપાળ ધોળકાથી શ્રી શ. જય જતાં રસ્તે ધાડનો ભય થતાં એક ખેતરમાં ધન દાટવા ગયા ત્યાં તેમને સામે ધનને કળશ-ચરૂ પ્રાપ્ત થયે જેને વ્યય તેઓએ શ્રી સિદ્ધાચળ પર કર્યો, પણ એ પ્રસંગે તેજપાળની પતિવ્રતા સ્ત્રી અનુપમા દેવી ધનનું સ્વરૂપ જે બતાવે છે તે આ ગાથામાં કહેલી હકીતને વાસ્તવિક બનાવે છે. ધનની ઉપર વાસના રહે તે મરણ પામીને તેના ઉપર સર્ષ કે ઉંદર થઈ ચાકી કરવી પડે છે, વૃક્ષરૂપે તેના ઉપર મૂળ નાખીને રહેવું પડે છે. તે ઉપરાંત મનુષ્યભવમાં વહાણુપર ચઢી પરદેશ રખડવું પડે છે, સમરાંગણમાં ઝુકાવવું પડે છે અને દેવગતિમાં વ્યતરાદિક અધમ જાતિમાં અવતાર લઈ ધનપર ચાકી કરવી પડે છે. આવી રીતે સર્વત્ર એની મૂછી આ જીવનેં હેરાન કર્યા કરે છેએની પ્રાપ્તિમાં દુખ છે, એના વ્યયમાં ઉપાધિ છે,
એના રક્ષણમાં ત્રાસ છે. આવી રીતે લક્ષમીની શું સ્થિતિ છે તે વિચારી મમતાને ત્યાગ કરે અને સમતાને ધારણ કરે, તેનામાં રંગ જમાવે અને તેમાં લય પામે. લક્ષમી પ્રાપ્ત ન થઈ હોય તેણે તેટલા માટે જરા પણ સુંઝાવું એગ્ય નથી, કારણ તેના પતિઓ અનેક પ્રકારની ઉપાધિ જ ભેગવે છે. તે દૈવયેગે પ્રાપ્ત થઈ હોય તે તેને શુભ વ્યય કર કે જેથી લાભ થાય,
समता रतनाकरकी जाइ, अनुभव चंद सुभाइ कालकूट तनी *भावमें श्रेणी,
आप अमृत ले आइ. સાવો માત્ર ૨ સમતા રત્નની ખાણક્સસુરની દીકરી છે, અને અનુભવરૂપ ચંદ્રમા તેના ભાઈ થાય છે. કાલફટ વિષને તને શુભ પરિણામની ધારારૂપ અમૃત તે પોતે લઈ આવી છે.”
* ભાવ ને બદલે બને પ્રતમા બવમે એ પાઠ છે
૩ રતનાકરરનાકર, સમુદ્ર, જાઈદીકરી ચદચંદ્ર, ચંદ્રમા સુભાઈhસારે ભાઈ બધુ કાલફ મહા આકક . ભાવમાં શ્રેણુ શુભ પરિણામની ધારા આપ પોતે જ લે-આલઈ આવી