________________
વીશકું. સાધકને સમતારંગમાં રમણ કરવા પ્રેરણા. ર૮૫
मूषक साप होयगो आखर,
तातें अलच्छि कहावे. साधो भाइ० २ આ ગાંડે જમીનમાં ધન દાટે છે (તેથી) પિતાના મહેઢા ઉપર ધૂળ નાખે છે. છેવટે (મરીને) ઉંદર કે સર્પ થશે અને તેથી (તેને) અલહમી કહેવામાં આવે છે
ભાવ-પૈસાને ચાર ચરી ન જાય, રાજા લુંટી ન જાય ઈત્યાદિ અનેક કારણોથી અથવા તે સાત પેઢી સુધી ચાલે એવી તૃષ્ણાથી આ ગલભાઈ પૈસાને જમીનમાં દાટે છે. પૈસાને અને અનેક પ્રકારના મૂર્ખાઈ ભરેલા વિચાર વગરનાં આચરણમાંનું આ પણ એક આચરણ છે. પણ પ્રથમ તે પૈસા દાટવા સારૂ પાડે છે ત્યારે જ પિતાના મુખ ઉપર બહુ ધૂળ-ચઢાવે છે અને પૈસા જમીનમાં દાટ્યા પછી તેના ઉપર ધૂળ માટી છાંદી ખાડાનું હો બધ કરે છે ત્યારે વાસ્તવિક રીતે તે પિતાનાં હો ઉપર જ ધૂળ વાળે છે. ધનને અને આ જીવનું ગાંડપણ તે વિચાર! પતિ પૈસાનું દાન કે તેને ભેગા કરી શક્તા નથી પણ પિતાની સંતતિ જાણે તદ્દન નિમૌલ્ય થવાની છે એવી ધારણા ધારી ધનને ધરતીમાં દાટી મૂક્વા સારૂ ખાડા પેટે છે, હવે તે બાબતનું પૃથકકરણ કરી જોઈએ તે તેમાં તેની કેટલી ગાંડાઈ–મૂર્ખતા છે તે જણાગે. ઘણી વખત તે પિતે ધન દાટ્યા પછી તે હકીક્ત છુપી રાખવા સારૂ કેઈને સ્થળ કે દાટવાની હકીકત કહેતે નથી અને અચાનક મરણ થતાં તે હકીકત તેની સાથે જ મરણ પામે છે અને દાટેલું ધન ભૂમિમાં જ રહે છે, સંતતિ માટે ધનસંગ્રહ કરવે એમાં એક એવી માન્યતા ગૌણપણે રહેલી છે કે પોતાની પ્રા શક્તિ વગરની અને નશીબ વગરની થશે. હવે આ બન્નેમાંથી એક પણ પ્રકારની પ્રજા થાય તે ધન તેની પાસે ટકી શકતું નથી એ સુસ્પષ્ટ છે, ધનની વાસનામાં પતે મરણ પામીને ધન ઉપર સર્ષ કે ઉંદર થઈ તેની ચકી કરે છે અને તે ધન તેના મૃત્યુ માટે થાય છે. ધન
૨ ધરતીમે જમીનમા ગાદાટે. બૅન્કિઆઉરે, ગોડે દૂર=ધૂળ આપ મુખપેતાના રહેઢાપર વ્યા=લાવી નાખે છે. મૂષક=ઉદર હયા =થઇશ. આખર છેવટે (મરીને). તાતેંત્રોથી અલચિ=અલીમી, લીમી નહિ તે કહાવે કહેવાય છે