________________
પદ
૨૮૬
આનંદઘનજીનો પદે. • મૂછ આવી રીતે તેને અનેક ઉપાધિનું ભવાંતરમાં પણ કારણ બને છે. આવાં અનેક કારણોને લઈને ધનને અલક્ષમી કહેવામાં આવે છે, લેકે એને નશીબની દેવી, પૂજ્ય સ્થાનને ચગ્ય અને સર્વ ગુણનું સ્થાન ગણે છે તે માત્ર તેનાપરના મૂખભારેલા શગને લઈને જ છે, વરતુતઃ તે કમી નથી પણ અલક્ષમી છે, તે સ્વતઃ નિર્ધન છે અને જેની પાસે આવી લક્ષમી છે તે લમીવાન નહિ પણ અલમી એટલે જ મિર વિગતે ચલ ૪. વિમા લક્ષમી વગરના, ધન વગરના, નિર્ધનના નામને છે. કેઈ પણ પ્રકારની આત્મલામી તે વાસ્તવિક લયમી છે, તેવી લક્ષમી ધનમાં નથી અને તેથી તેના વડે ચુક્ત પુરૂષને લક્ષમીવાન કહેવા એ લક્ષમીનાં સ્થૂળ સ્વરૂપ તરફ જ લક્ષ્ય બતાવે છે. એ સ્થૂળ લવમીની સેવા કરનારા હેતુ વગર અને સાધ્ય વગર એની પ્રાપ્તિ માટે દેહદોડ કર્યા કરે છે, એની ખાતર અનેક પ્રકારનાં હુ સહન કરે છે, એની ખાતર મૂર્ણ શેકીઆઓની ખુશામત કરે છે, એની ખાતર અનેક પ્રકારના નાચ નાચે છે. આવી રીતે પોતાના સુખપર શ્યામતા લાવનાર અને લક્ષમીના નામને ચોગ્ય નહિ એવી લક્ષમીના પતિએ એને જમીનમાં દાટીને કે તીજોરીમાં ભરીને એનો દાનાદિક વ્યાપારમાં ઉપયોગ કરતા નથી, પિતે તેને ઉપભોગ કરતા નથી અને છેવટે અનેક કિલષ્ટ કર્મરૂપ શ્યામતા વહારી લઈને ભવાંતરમાં દુર્ગતિમાં રખડે છે.
એ સ્થળ લક્ષમી સુખપર શ્યામતા કેમ લાવે છે તેનાં અનેક છાત શાસ્ત્રમાં અને ઈતિહાસમાં પ્રસિદ્ધ છે. ધવશે લક્ષમીને પુજારી તેની ઉપાસનામાં કેવી ગતિ પામે તે આપણે શ્રીપાળના રાસમાં સાંભળીએ છીએ; મમ્મણ શેઠ માટે લક્ષમીપતિ રાતે નદીને પૂરમાંથી લાકડાં ખેંચનારે માત્ર તેલને ચાળા ખાતે હતા તેવી જ રીતે બીજા અનેક ધનના સ્વામીઓ ધૂળમાં રગદોળાયા સાંભળ્યા છે, અનુભવ્યા છે, જોયા છે. પિપી અને સીઝરના ઘાટ જોઈએ, રંગજેમને રાજ્ય જોઈએ, હૈદરઅલ્લી થા ટીપુ સુલતાનના કાવાદાવા જોઈએ તે સર્વ વાતનું એક જ પરિણામ આવતું જણાશે કે લક્ષમીપતિઓને અલામી-નિર્ધન કહેવા એ જ હકીક્ત વાસ્તવિક છે. વળી ધન વાપરવાથી જ વધે છે, દાટવાથી વધતું નથી, એહ્યું જ નહીં પણ