________________
-
ઓગણત્રીશમુ.] ચેતનછનાં વિવિધ નામનું અવાસ્તવિકપણું ર૭૮ આત્મખ્યાતિ કરી તેની પ્રગતિ સાધ્ય તરફ બને તેટલી વિશેષ કરાવવા પ્રયત્ન કરવાની ખાસ જરૂર છે અને તે જ મુખ્ય કર્તવ્ય છે.'
આ પદને અર્થ એક આમા નીચે પ્રમાણે આપ્યા છે. ભાષામા ફાર કરી લગભગ ટબમાં આપેલ અર્થ અહીં ઉતારી લઈએ છીએ.
હે આત્મારામાં અમાર અનાદિસિદ્ધ નામ રાખે-ધીરે સે એટલે સ્વભાવવત ચેતન પરમ ઉત્કૃષ્ટ રૂપ આત્મસ્વરૂપને ચાખે આ ભાવમાં અમે પુરુષ નથી, સ્ત્રી નથી એટલે આભા સ્વ હી નથી. ભાત વરણના નાના પ્રકાર અનંત જ્ઞાનાદિ ભાતિ વિચિત્રતા અમારી છે, તેથી અમારી જતા એ દિયાદિ નહિ, પાંત કોઈ જડાદિથી પાંતિ એક સ્થાન મેળાપ નહિ (સાધનને બદલે પ્રથમ ગાથામાં સાટક પાઠ છે) અમે હલકા ભારી નથી અગુરુલધુપણાને લીધે તથા સ્મભાવપણને લીધે ૧ ન તાતા ન શીતળ-સંસ્થાનાભાવ માટે (સંસથાન હેય-અસ્થિનિચય હાય તેમ જ મુગલ હોય તે જ ઠંડા ગરમ હેય), નદીર્થ ન છોટા-પટ્ટુગલ ધર્મના અભાવ માટે. અમારે કોઈ સહોદર નહિ, નહિ કિઈ સહેદરી ભગિની-પુદગલ ધર્મના અભાવ માટે ૨, નહિ અમે મનસા-વિચારણું, તે કારણે જ નહિ અમે શબ્દ અનાદિ સિદ્ધની અપેક્ષાએ તિરણેસંસારથી નીસરીને મુક્તિએ પહોંચવું તપ તરવાના ધરણી સ્થાનક અમે નહિ એટલે અનાદિ કાળમાં અમે સસાર ગત્યાગતિમાં આવ્યા જ નહિ તે તરવું અમારે કેમ સંભવે? પરંતુ સુવિહિત ગીતા પત્તવણવૃત્તિમાં એવું લખ્યું છે કે “અનાદિ સિદ્ધ હી સંસારથી પહોચ્યા કહીએ એવું કહ્યું છે તે અનાદિ સિદ્ધતા વિરોધ પામે છે, પછી હવે તુ પુન કેવલિને વદતિ નહિ હમ લેખ-- મુહુમતિથી અમારી સિદ્ધતા નહિ, ના હમ ભેખધર, લેખ એવા મુહુપત્યાદિ તીનહી કાલમે ધાર્યા નહિ એ અપેક્ષાથી તે અનાદિ સિદ્ધ સંસારથી સિદ્ધિને પામ્યા નહિ સ્વરૂપના કર્તા, ન સ્વરૂપ સિદ્ધ કરવાની કરાણી -પ્રવર્તન ૩ નહિં અમારે જૈનાદિ દર્શનથી સિદ્ધતા તેથી અમે દર્શન નહિ, સ્પરબ નહિ-અપગલિકી માટે તે માટે જ અરસન, છમ, ગંધ,નાસિકા આદિ રાક્ટ વર્ણ સંસ્થાનાદિ કછુ નહિઅમે આનંદને ધનસમહ અત એવ ચેતના જ્ઞાનમય મૂર્તિ છુ, સસારવાસી સર્વ જીવ અમારી બલજાઈ–બલૈયા લે રહ્યા છે ? આ આકારનો અર્થ તા તારા દષ્ટિબિંદુથી લખાય છે અને ઉપર કર્યો છે તે અર્થ તદન ના બિંદુથી લખાયેલા છે. અને અર્થ બહુ સમીશન છે તેથી અરસપરસ ભેળસેળ ન થઈ જાય તેટલા માટે આ અર્થ ખાસ નેટમા આપવામા આવ્યો છે અન્ય ટોએ બાને અર્થ જ્યાં લભ્ય હોય છે ત્યા બનતાં સુધી મૂળ વિવેચનમાં જ દાખલ કરવા પ્રયાસ કર્યો છે. ત્રીજી ગાથાના અર્થમાં આકાર જે સહ બતાવે છે તેનો ખુલાસો નયાયક્ષા સ્થાનમાં રાખવાથી બહુ સારી રીતે થઈ જાય છે. સંસારગતિમાં જે આવેલ છે તે તે કર્મવૃત્ત ચેતનછ છે અને તેથી પન્નવણાતિમા અનાદિ સિદ્ધ સંસારથી પહોંચ્યા છે એમ કહ્યું છે તેને અન્ન જે હકીકત કવિએ બતાવી છે તેને જરા પણ વિરોધ નથી. ચેતન તેની શુદ્ધ દિશામાં તરેલ જ છે તેથી તેને તરવાનું કાઈ બાકી રહેતું નથી અને એ દૃષ્ટિબિંદુએ વિચાર કરવાથી આકારને જે મુશ્કેલી જણાઇ છે તેને પણ ખુલાસો થઈ જાય છે