________________
૨૭૬ આનંદધનજીનાં પ.
૫ [પદ આત્માન તમે ગમે તે નામ પાડે પણ તે બંધબેસતું આવે તેમ નથી, કારણ કે કોઈ પણ નામ એની સત્તાગત સ્વાસ્થતિને અરૂ૫ આવતું નથી. આ અપેક્ષાને અાબર ધ્યાનમાં રાખી આ પદને અર્થ વિચારવા જે પદના વિષયને બરાબર લક્ષ્યમાં રાખવામાં નહિ આવે તે કેટલીક ન ધારેલી હકીક્ત તેના અર્થમાં માની લેવાને ભ્રમ થઈ જાય તેમ છે તે સંબંધી વિવેક કરવા ખાસ સૂચના છે
મતલબ એ છે કે આત્માને બહારથી કાંઈ કરવાનું નથી અને બહારથી કાંઈ તેનામાં આવવાનું નથી, જે છે તે પિતાની પાસે છે અને પિતામાં છે તે પ્રગટ કરવાનું છે તેથી આત્માની શુદ્ધ દિશામાં તેનું કેવું રવાપે છે તે બરાબર સમજવા યત્ન કરો. ઘણી વખત વેશમાં જ આત્મત્વ માની લેવામાં આવે છે, કેટલીકવાર સારા વિચારે બતાવવામાં જ પરિપૂર્ણતા સમજવામાં આવે છે, કેટલીકવાર મોટી મોટી ઉપનામ બેલવા બોલાવવામાં જ સંપૂર્ણતા ધારી લેવામાં આવે છે તે સર્વેમાં સત્ય શું છે તે પર વિચાર કરવા માટે આ પદ રચવામાં આવ્યું હેય એમ જણાય છે.
આવી રીતે વિચાર અથવા વેશને અમે અમારું કોઈ પણ નામ આપ, શુભમતિ અથવા ધર્મષ કે આનંદગિરિ એવાં નામ આપે તે તેની સાથે અમારે કાંઈ લેવા દેવા નથી.
ना हम दरसन ना हम परसन, रस न गंध कछु नाहि आनंदघन चेतनमय मूरति,
सेवक जन बिली जाही. अवधू० ४ છે અને દર્શન નથી, સ્પર્શ નથી, રસ નથી, ગંધ નથી, કાંઈ નથી, અમે આનંદસ્વરૂ૫ નિકેવળ ચૈતન્યમય મૂર્તિ છીએ અને
- બબલીનાહી' ને બદલે “બલીનાઈ અથવા બલીહારી પાક છે.
૪ દરશન=મત, દક્ય વસ્તુ, પરસન=પ્રસન્ન, સ્પર્શ કણઝાઈ ચેતનમય ચૈતન્યસ્વરૂપ. સેવકજનો એમને સેવે તે બલીનાહી=બલવા જાય, બલિહારી પામે,તેનાં ઓવારણાં-છાણા લે