________________
અઠ્ઠાવીસમુ.1 પરાશાને ત્યાગ–અગમ પીઆલાનું પાન.
૨૬૧ , આવર્ત આવે છે કે જે પ્રાણને ચકભ્રમણમાં નાખી દે છે આવી આશા નદી તરવી મહાં મુશ્કેલ પડે તેવી અને અતિ ઊંડી છે, તેને પાર જે ગીશ્વર પામી ગયા છે તે આનંદ કરે છે. આટલા ઉપરથી જેવામાં આવ્યું હશે કે આશાપર જય મેળવનાર પ્રાણ આ જીનનું વિશિષ્ટ કર્તવ્ય કરે છે, તેમાં આનંદ માની સાધ્ય પ્રાપ્ત કરવાના માર્ગ પર આવી જાય છે અને અનુભવરસનું પાન કરવાને ચગ્ય થઈ છેવટે તેનું પાન કરી સાધ્ય પ્રાપ્ત કરે છે.
मनसा प्याला प्रेम मसाला, ब्रह्म अग्नि परजाली तन भाठी अवटाइ पीए कस,
વાગે ભગુભવ ચી. મારા૨ શરીર શહીમાં શુદ્ધ સ્વરૂપ અગ્નિ સળગાવી અનુભવરસમાં પ્રેમરૂપે મસાલો નાખી તેને મનરૂપે પ્યાલામાં ઉકાળીને તેનું સરવ પીએ છે ત્યારે અનુભવની લાલી પ્રગટ થાય છે
ભાવ-શરીરને પોષવા માટે ઉનાળામાં જુદા જુદા પ્રકારના એલચી, ગુલાબનાં કુલ, વરિયાળી વિગેરે ઠંડા મસાલા નાખી તેનું દુધિયું કરીને પીવામાં આવે છે અથવા વધારે ચોગ્ય અર્થમાં કેશર, એલચી, બદામ, પિસ્તાં વિગેરે પષ્ટિક મસાલાઓ-વસાણું નાખીને શીત ઋતુમાં દૂધ પીવામાં આવે છે, તે દૂધને પ્રથમ અગ્નિપર ગરમ કરી તેને જાડું બનાવવામાં આવે છે અને પછી પાણીના કેટલાક ભાગ બળી ગયા પછી દૂધનું સત્વ રહે છે તે પીવામાં આવે છે તેથી શરીર મજબૂત થાય છે અને સુખ ઉપર તેની લાલી આવે છે, મતલખ મુખ ઉપર પણ તંદુરસ્તપણું જણાય છે. આ નિયમને અનુસરી અનુભવરસનું પાન કેવી રીતે કરવું તે અત્ર બતાવે છે. આ શરીરરૂપ ભઠ્ઠીમાં પ્રથમ બ્રહ્મ અગ્નિ સળગાવવી. બ્રા શબ્દના બે અર્થ અત્ર વાચ્ય થઈ શકે છે. પ્રથમ અર્થ બ્રહ્મ એટલે બ્રહ્મચર્ય. સ્ત્રીસંગને
૩ મનસામનરૂપ. પ્રિમ અનુભવેરસમા પ્રેમ મસાલામસાલા, વસાણું બ્રહા=શુદ્ધ સ્વરૂપ અથવા બ્રહાચર્ય પરાળીક્સળગાવી અવટાઈઉકાળાને કસર સત્ય જગે જાગ્રત થાય, પ્રકટ થાય લાલી લાલાશ.