________________
અઠ્ઠાવીસમું] પરાશાને ત્યાગ–અગમ પીઆલાનું પાન. ૨૫૫ તું જ્ઞાનઅમૃતરસનું પાન કરે જેથી અજરામર થઈ જઈ આ ભવવ્યાધિને હમેશને માટે દૂર રાખી શકીશ. આત્મસ્વભાવને સ્વાધ્યાય કરતાં એક વિદ્વાન લખી ગયા છે કે
પારકી આશ સદા નિરાશા, એ હે જગ જન ફાસા , તે કાટાક કરે અભ્યાસ, કહો સદા સુખવાસા, આપ સ્વભાવ મેં રે, અવધુ સદા મગનમેં રહેના
આ પ્રમાણે પરજીવની અથવા પરવતુની આશા નિરાશામાં જ પરિણમે છે, એ તે માત્ર માણસને કેસે દઈ ફસાવે છે, સંસારમાં રઝળાવે છે અને મળે છે તે મુંઝાવે છે અને ન મળે તે ચિંતા કરાવે છે તેથી પરની આશા છેડી દેવા-તેને કાપી નાખવા અભ્યાસ કરવા જેથી નિરંતરને માટે સુખ પ્રાપ્ત થાય, અર્થાત જેથી અજરામર સ્થાન પ્રાપ્ત થાય. પોતા સિવાય અન્ય કોઈના ઉપર આધાર રાખી બેસી રહેવામાં અને અન્ય પદ્દગલિક વસ્તુ મેળવવાની ઈછામાં એટલા લટકી રહેવું પડે છે કે આ જીવ એને પરિણામે જરા પણ ઉચે આવી શકતા નથી, વળી તે વખતે તે કેવું વર્તન કરે છે એ પણ વિચારીએ.
આશાથી આ લોકમાં અને પરલોકમાં આશા કરનારની ફજેતી થાય છે. આ ભવમાં આશા પૂરી થતી નથી ત્યાંસુધી મનમાં જે સંકલ્પ વિક થાય છે તે એટલા તે મોટી સંખ્યામાં અને દીર્ધ કાળ સુધી માનસિક દુખ આપનારા હોય છે કે ત્યાર પછી આશા પૂરી થાય તેપણ તેમાં આનંદ રહેતું નથી અને આશા તે દરરોજ અનેક પ્રકારની થતી હોવાથી એ નવાણું આશાઓ તે કદિ પૂરી થતી નથી. તે તે વળી એટલી ખરાબ અસર મૂકી જાય છે કે તેનું વર્ણન કરવું સુશ્કેલ થઈ પડે. આવી રીતે પૂર્ણ થયેલી અને અપૂર્ણ રહેલી આશાઓ પશુ પરભવમાં તે બહુ દુઃખ આપે તેવાં ચીકણું કર્મને બંધ કરાવે છે. આશાથી આ ભવમા અને પરભવમાં બહુ દુખ પ્રાપ્ત થાય છે. એક જેટલીને કકડે મેળવવાની આશાએ જેમ કૂતરે લોકેન બારણે બારણે રખડે છે તેમ આશાધારી પ્રાણુ લોકેના દ્વારે દ્વારે રખડે છે. એક નીતિવચનમાં કહ્યું છે કે કાહવાઇનમાળવેપાર, નૌ નિષા વકિલને શા था पिण्डदस्य कुरुते गजपुगवस्तु, धीरं विलोकयति चाटुशतैश्च भुढे ।।