________________
સત્તાવીસું. ]
મતઆસક્તિના અહિરાત્મભાવ.
૨૪૦
મુંડાવનાર બહુ અલ્પ હાય છે; ઉપર ઉપરથી રામ રામ ખેલનારા પ્રાણીઓ બહુ હોય છે, પણ તેની અલક્ષ્ય ન્યાતિને જગાવનાર પ્રાણીઓ બહુ થોડા હાય છે, આજે બહુ ચાડા વર્ગ અંતરાત્મભાવમા વર્તનારા છે, બાકી ખરેખર ધી હાવાને બદલે ધી ડાવાના દાવા કરનારા અથવા ધર્મી દેખાતા પ્રાણીએ મોટી સંખ્યામાં છે પણ તે પરમાત્મભાવની પ્રાપ્તિને અંગે તેા તદ્દન નકામા જ છે.
खग पद गगन मीन पद जलमें, નો વૉને સો યૌ
चित्त पंकज खोजे सो चिन्हे, * रमता आनंद भौरा.
अवधू० ४ “જે (પ્રાણી) પક્ષીના પગને આકાશમાં અને માછલાના પગને પાણીમાં શોધે છે તે એવકુલ (હાય છે); (જે) હૃદયકમળમાં શેાધ કરે તે (અંતરમાં) રમણ કરતાં આનંદૅભ્રમરને ઓળખે.”
ભાવ-પક્ષીનાં પગલાંને જે આકાશમાં શેાધે છે અથવા માછલાનાં પગલાંને પાણીમાં શાધે છે તે પ્રાણીને દેખીતી રીતે મૂર્ખ-ગાંડા-મેવમુક્ સમજવી. જમીન ઉપર મનુષ્ય અથવા તિર્યંચનાં પગલાં જ્યારે તે ચાલે છે ત્યારે પડી રહે છે અને સારા પુગી હોય છે તા તેને તે શેાધી શકે છે, પણ તેથી તે જ નિયમને અનુસરીને જે માછલાનાં પગલાંને જળમાં અથવા પક્ષીનાં પગલાંને આકાશમાં શેાધવા જાય છે તે તેને તે મળી શકતાં નથી, કારણકે તેનાં પગલાં પડી રહેતાં નથી; તેવી જ રીતે બહિરાત્મભાવમાં વર્તતા પ્રાણીઓ અંતરાત્મદશામાં વર્તતા પગીની પેઠે ખહિરાત્મભાવમાં પણ પરમાત્મદશાનાં પગલાં શેાધવા પ્રયાસ કરે છે, પણ તે પ્રયત્ન મિથ્યા છે.
* બૈરાને બદલે બારા' પાઠ છે, અર્થે એકજ છે,
↑ મૅક્ષી પુક્તિ એક પ્રતમાં નીચે પ્રમાણે રમતા અંતર ભમરા રમણ મતા અતર ભ્રમરને એવા તેના અર્થ થાય છે. વિશેષ ફેરફાર તે અર્થથી થતા નથી જ ખગપટ્ટ=પક્ષીનું પગલ ગગન=આકાશ મીનપદ્ધ=માલાનુ પગટ્ટુ, ખાજેોધે સાતે. બૈરા બાવરા, ખેવક પકજમળ ચિત્તે=ઓળખે રમત=રમણ કરતા ભારા ભમરા.