________________
“અઠ્ઠાવીશ] પરાશાને ત્યાગ અગમ પીઆલાનું પાન. રપ૧
આ પદમાં આનંદઘનજી મહારાજે જે અભુત આશય બતાવ્યા છે તે બરાબર સમજ, કેઈપણ પદના ભાવને એકાંત દષ્ટિથી પિતાના વિચારને પુષ્ટિ આપવામાં ખેચી ન જવાય એમ થવું ખાસ જરૂરનું છે. અત્ર રામ રામ કરનારની જે રિતિ વર્ણવી છે તે અહિરાત્મભાવમાં વર્તતા સર્વ જીને લાગુ પડે છે. જેઓ સાધ્ય સમજી શકતા નથી, ધર્મને વ્યવહાર બનાવી દે છે અને તેને નામે ટંટાઓ ઉઠાવે છે તેઓને આ પદમાંથી ઘણું રહસ્ય મળશે. જેઓ માહગતિ વૈરાગ્યથી સંસારને ત્યાગ કરી બેઠા હોય પણ તે જ મહિના સામ્રાજ્યથી વર્તાવરૂપ સમજતા ન હોય તેમણે આ પદ વારંવાર વાંચવા ચોગ્ય છે. મહિનો અર્થ. અત્ર રાગ ન સમજ પણ અજ્ઞાન-વતુરવરૂપનું અજાણપણુ એ અર્થ છે એમ ધ્યાનમાં રાખવું. અજ્ઞાનથી ગમે તેટલાં કષ્ટ કરવામાં આવે પરંતુ જ્યાં સુધી આત્મસ્વરૂપના પરમ લક્ષ્યપૂર્વક ત્યાગ થતું નથી ત્યાંસુધી વસ્તુતઃ લાભ કાંઈ મળતું નથી. મહા તપસ્યા કરવાથી ક્રાચ દેવેદ્ર કે ચક્રવતીની પદવી મળી જાય પણ તે વસ્તુતઃ કાંઈ નથી. આથી કેઈ પણ ગુણ પ્રાપ્ત કરવા ઈચ્છા હોય તે તેને પાયે પાકે જોઈએ. મેહઅજ્ઞાનથી થયેલા વૈરાગ્યપર ગમે તેવા સંન્યસ્ત કે દીક્ષા લેવામાં આવે તે તે સર્વ બહિરાત્મભાવ છે. જ્યારે વસ્તુસ્વરૂપના જ્ઞાન સાથે અહિરાત્મભાવને ત્યાગ થઈ અંતરાત્મદશામાં વર્તવાનું બની આવે અને પરમાત્મદશા પ્રાપ્ત કરવા ઈચ્છા સ્પણ લક્ષ્યાર્થમાં રહે ત્યારે અલક્ષ્ય જ્યોતિ જાગ્રત થાય છે અને તેવું કર-નારા પ્રાણ વિરલા હોય છે પણ તેમ કરે ત્યારે જ સંસારને પાર
પમાય છે. આ સ્વરૂપ બહુ મનન કરી વિચારી હૃદયમાં ઉતારવા રોગ્ય છે, વર્તનમાં લાવવા ચગ્ય છે અને ખાસ અનુભવવા ચોગ્ય છે
૫૮ અઠ્ઠાવીસમું, રાગ આશાવરી आशा ओरनकी क्या कीजे, ग्यान सुधारस पीजे. મારા भटके द्वार द्वार लोकनके, कूकर आशाधारी