________________
ર૩૮
આનધનજીનાં પી.
[ vs
કે પ્રભુના મંઢિર પાસે આંટા માર્યાં કરવા અથવા તેમનું રહેણુ કર્યાં કરવું. આવી રીતે ઢઢ ભાવનાથી એક વસ્તુને ઈચ્છતા ઈચ્છતા કાઈ દિવસ તેના ચાગ થઈ જશે, કારણકે વસ્તુપ્રાપ્તિના કાર્યક્રમ એ જ છે.
આનંદઘનજી મહારાજના આખા પઢનું રહસ્ય ઘણે ભાગે છેલ્લા પાદમાં હાય છે એ અત્ર પ્રત્યક્ષ જણાય છે. રટણ કરવાની બાબત કથિતાર્થ છે. પોતાની લઘુતા ગુહીનતા મતાવી પશુ છેવટે માગ વાતું શું છે તે માખત વ્યક્ત થતી નથી, છતાં પરમાત્મપદ પ્રાપ્ત કરવા ચાગ્ય છે એવી દૃઢ ઇચ્છાને અંગે પ્રભુપનું રટણ કરવાના માર્ગ શોધી કાઢે છે, પ્રભુ નામના જાપ કરતાં કરતાં તેને છેવટ આળખી શકાશે અને પછી તેના અને પોતાના અભેદભાવ સમજાતાં છેવટે મંદિરમાં પ્રવેશ થઈ શકશે એ તાત્ત્વિક અર્થ પ્રાપ્ત થાય છે. જ્યારે પ્રભુ નામની આવી રટણા ચાલે છે ત્યારે સ્થૂળ વિષય કષાય તરફ વૃત્તિ જતી નથી, સંસારઢશા તરફ ઉદાસીનતા થાય છે અને છેવટે પરમ વિશિષ્ટ ગુણાનુરાગ થતાં તે પ્રાપ્ત થાય છે. આવા પ્રકારનું ગુણઋણુપણુ એ માનું ધામ છે, કાણુકે એ રટણા ચાલે છે ત્યારે મનમાં એક એવા પ્રકારની શાંતિ થાય છે અને સ્થૂળ વિષયા તરફ એવી ત્યાજય વૃત્તિ થાય છે કે મેક્ષધામમાં જે અખંડ શાંતિનું સામાન્ય પ્રવર્તે છે તેના અત્ર કાંઇક સાક્ષાત્કાર થાય છે.
પદ્મ સત્તાવીશમ, રાગ–આશાવરી,
अवधू राम राम जग गावे, विरला अलख लगावे. मतवाला तो मतमें माता,
मठवाला मठराता;
जटा जटाधर पटा पटाधर, છતા તથા જ્ઞાતા.
अवधू●
अवधू० १
૧. જગ જગત, દુનિયાના લેાકા, વિરલા કાઇક, અલખ્=અલ, અલક્ષ્ય. લખાવે= જગાવે અથવા જાણે, મતવૈશેષિક, સાય વિગેરે માતા-મસ્ત, મશૃંગેરી, શારજ્ઞાપીઠ વિગેરે મા પટાપાટ, શ્રીપૂન્યનો વિગેરે છતછત્ર તાતાગરમ, તમ થઇ રહેલા.