________________
૨૦૬
માનવનછનાં પા.
[ પદ
"
૩ આસ્થાવત ભવ્ય જીવ! આનંદરાશિ ભગવાનનાં વચનમાં રૂચિ રાખા અને શાશ્વત ભાવ (અનાદિ અનંત ભાવ) વિચારીતે હું ધુએ ! વસ્તુસ્વભાવ સર્વ અનાદિ અનંત છે એ ભાવમાં રમણ કરશે.”
ભાવહ ભવ્ય જીવે તમે આવી રીતે ગાથાં ખાયાં કરશે પણ તમને તેના પાર પ્રાપ્ત થશે નહિ, તમે અનેક ગૂંચવણમાં અટવાયા કરો; માટે હું તમને માર્ગ બતાવું છું તે વિચારી સમજો, તમે ત્રિભુવનનાથ દયાળુ ધીર વીર શાંત સદ્ગુનિધાન ચિહ્નન આનઃસ્વરૂપ શ્રી જિનેશ્વર ભગવાનનાં વચનમાં શુદ્ધ આસ્થા રાખો, અમારૂં કહેવું એમ નથી કે તીર્થંકર મહારાજ જે કહે છે તે વિચાર કર્યાં વગર કબૂલ કરી નાખા, પણ તેના સર્વજ્ઞપણાની પરીક્ષા કરી એક વખત તેની આસતા તમને જણાય તે પછી તેઓએ જે વિચાર ર્યાં છે તે સમજો. અમુક વિચારે કર્યાં છે. તે ખરાખર છે કે નહિ તે સમજવા માટે વિચાર તરફ્ માન હાવું જોઈએ, સદ્ભાવ હાવા જોઈએ. પૂર્વ વ્યુત્ક્રાહિત ચિત્તવાળા સત્ય પ્રાપ્ત કરી શકતા નથી. માટે તમે તે તરફ પરિણતિ રાખા, તેમય તમારા વિચારો કરી નાખે એટલે પછી તમને સત્ય સમજાશે. નયપ્રમાણથી જે ભાવા તમને સમજાય તેવા છે તે તમે વિચારશે ત્યારે મહાત્માનાં વચનની મહત્વતા, ગંભીરતા અને વિશાળતા તમારા ખ્યાલમાં આવશે માટે એ વચના તરફ તમે એકવાર સહાનુભૂતિથી જીએ. એમ નહિં કરા તા ઉપર જે મુશ્કેલીઓ તમે જોઈ છે તેના ખુલાસા દ્ધિ પણ થશે નહિ.
જેઓ વિચાર કરી શકે તેવી બુદ્ધિવાળા છે તેમને વિચાર કરવાની જૈનશાસ્ત્રકારા ઢિ ના પાડતા નથી, પણ આમતાની પરીક્ષા કરવાની તા જરૂર પડશે જ. જે શાસ્ત્રમાં પરસ્પર વિરૂદ્ધ વચન ન આવતું હાય અને જેમાં નયપ્રમાણુજ્ઞાનને સ્પષ્ટ માર્ગ આપ્યુંા હાય તે આસપ્ર ણીત શાસ્ત્ર છે એમ સમજવું. મનુષ્યની ખુદ્ધિ નાખી દેનાર શાસ્ત્ર સાથે આવા વિશાળ અર્થને કાંઈ સંબંધ નથી. અલખત જે વિચાર કરી શકે તેટલા મુદ્ધિવૈભવવાળા ન હોય તેમને માટે તા “મહાજના ચૈન ગતઃ સપન્થા” એ જ માર્ગે ઉત્તમ છે.