________________
૨૩૪ આનદધનજીનાં પદો.
[પદ છે એમ શ્રીમાન હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રના પાંચમા પ્રકાશની શરૂઆતમાં કહે છે. એ બાબતને જેને નાદ લાગેલા હોય છે તે કઈવાર આત્મસ્વરૂપ જેવાના ભ્રમમાં પડી જાય છે, તેથી યોગમાર્ગના સંપ્રદાયી જ્ઞાન વગર જાપમાં હું ઉતરી શકતા નથી. અને તે નાથ! આપનું સ્વરૂપ માનસ પ્રત્યક્ષ પણ થતું નથી અને જ્યાં સુધી પરમાત્માને માનસિક સાક્ષાત્કાર ન થાય ત્યાંસુધી ગમે તેટલે જાય કરવામાં આવે તે તેને પરમાત્મદશાપ્રાપ્તિના લક્ષ્યાર્થિને અંગે કાંઈ પણ ઉપયોગ નથી એ સારી રીતે સમજી શકાય તેવી હકીક્ત છે.
વળી અન્ય કેઈ મને પૂછે કે પરમાત્મા કેવા છે તે આપના સાક્ષાત્ સ્વરૂપનુ મને દર્શન થયેલું ન હોવાથી હું કોઈ જવાબ પણ આપી શકતા નથી. એ જવાબ કોઈ સાધારણ પ્રશ્નને જવાબ નથી કે તેમાં ગોટે ચાલે. આથી આપના સંબંધી પ્રશ્નના પૂછનારને સંતોષ થાય તેવો જવાબ હું આપી શકતા નથી. વાતો તે ઘણું કરું છું પણ, સુહાને એક પણ સતોષકારક જવાબ મુદ્દાસર આપી શકતા નથી
તેવી જ રીતે મહાત્મા પુરૂએ આપને સેવવાના શું શું માગ - બતાવ્યા છે, કેવી વિધિ બતાવી છે તેની વાત પણ હું બરાબર જાણતા નથી. મારા સાંભળવામાં આવ્યું છે કે આપને સેવવા માટેઆપના ગુણ પ્રગટ કરવા માટે શાસ્ત્રકાર અનેક વાતો કરી ગયા છે, પણ હું તેમાંનું કાંઈ જાણતું નથી, અથવા જાણું છું તે બહુ ઉપર ઉપરથી તદ્દન સાધારણ રીતે જાણું છું અને વાસ્તવિક રીતે તે તે વાતે જાણવાનું જાણપણું કહેવાય એવું મારામાં છે જ નહિ. આપના ગુની કે આપની આવા પ્રકારની અન્યકથિત વાતે પણ હું કરી શકતું નથી ત્યારે આપ સાક્ષાત્ મળે તે હું આપને ઓળખી શકીશ કે નહિ તે પણ અચાન્સ છે અને આપ મળશે ત્યારે હું આપની પાસે સમજ્યા વગર શું માગીશ? હે પ્રભુ! આવી મારી સ્થિતિ છે.
વળી હે પ્રભુ! આપની ભક્તિ કેવી રીતે કરી શકાય છે તે પણ હું જાણતો નથી. “ચિત્ત પ્રસરે રે પૂજનફળ કશું ? એમાં શું રહસ્ય છે તે હું સમજતો નથી અને આપની ભક્તિમાં એવી ચિત્તની પ્રસન્નતા થઈહાય, એ અપૂર્વ વિયોંલાસ થઈ ગયો હોય, એવી અપૂર્વ