________________
છવીશ.] ગુણહીન યાચના કરતા આવડતું નથી ૨૩૩ ગુણનું ગાન કરું, તમારા ગુણનું કાવ્ય બનાવ્યું અને તદ્વારા તમારા ગુણની યાચનાં કરું. આ પ્રમાણે મારી સ્થિતિ છે તેથી હે પ્રભુ! હું તે આપની પાસે હજુ આ જ્ઞાન વિજ્ઞાન કે જે આત્મજ્ઞાન કરવાનો સાધન છે તે માણું કે આપના ગુણ ગાશું? હું તે કેવી રીતે માણું? શું માગું? ખરેખર! હું માર્ગભ્રષ્ટ થયેલ છું, મને શું કરવું તેનું ભાન નથી. હે મારા નાથ! મને આપ બરાબર માર્ગપ્રતીક્ષા કરાવે.
जाप न जानुं जुवाव न जानु, न जानुं *कथवाता: भाव न जाणुं भगती न जाएं,
जानुं न सीरा ताता. अवधू० ३ • આપને જાપ જાણતું નથી, (આપ સબંધી પ્રશ્નનો જવાબ , પણ જાણુ નથી, (ઉત્તમ પુરૂષ-મહાત્મા) કથિત આપની વાતે જાણુ નથી અથવા કથા વાર્તા- જાણતા નથી, રૂચિ જાણતું નથી, ભક્તિ (ના ભેદ) જાણતા નથી અને શીતળ ગરમ શું છે તે પણ જાણતા નથી.” - ભાવ-નવકારવાળી આદિ સાધન હાથમાં લીધા વગર સુખેથી પ્રભુનામેાચ્ચારણ કરવું તે શાખ જાપ કહેવાય છે અને નવકારવાળીથી અથવા હૃદયમાં કમળ વિગેરેની કલ્પના કરી જાપ કરે તે માનસ જાપ કહેવાય છે. જે આઝવભીતિપૂર્વક ગજ્ઞાન યથાસ્થિત ન થયું હેય તે થોડા વખત જાપ કર્યા પછી પાછું મન ભ્રમિત થઈ જાય છે. જ્યારે પ્રભુના પદની લય લાગે છે ત્યારે અતરત્રનિ–અજપાજાપહુહને અખલિત ઉચ્ચાર ઉઠે છે અને તેનું બરાબર જ્ઞાન-ન હોય તે તેમાં અનેક પ્રકારની ભ્રમણાઓ પણ થાય છે. પ્રાણાયામ વિગેરે તેટલા માટે કાળઝાન અને શરીરસ્વાથ્ય માટે જ ઉપચાગના
* કવિવાતા એવા પાઠાતર કવચિત છે પણ બીજી ગાથાના છેલ્લા ચરણમાં તે વાત આવી ગઈ છે તેથી અત્ર ઉપરને પાઠ સમાચાન ગયા છે “કર વાતો એ પાઠ છે તે અર્થે વાત કરી નાત નથી એમ થાય છે.
૩ જાપ સ્મરણશક્તિ જવાબ જવાબ કથવાતાઉત્તમ જન) કથિત વાતા= માર્ગો, કથા અને વાતો ભાવ=ચિ, પ્રણામ ભગતી=ન્નતિ સીરાતાતાત્રાઢા ની.
-
-