________________
૨૦૮ આનંદધનજીનાં પદે.
[પદ છેવટે ભૂલ ખાઈ ગયા છે, સુહાની બાબતમાં અટકી પડ્યા છે અને આખરે શુંચવાઈ ગયા છે. તારાં આગામો તેટલા માટે અગમ્ય અને અપાર છે. સૃષ્ટિકર્તુત્વ સંબંધી વિચાર માટે શ્રી પ્રકરણ ૨નાકરના ભાગ બીજામાં પૃષ્ઠ ૧૭૭ થી છપાયેલ આસ્તિક નાસ્તિક સંવાદ તથા શ્રીમાન આત્મારામજી મહારાજશ્રુત જૈનતત્ત્વદર્શમાં પ્રથમ દેવતત્વનું સ્વરૂપ વાંચવા ચોગ્ય છે. જૈન આગમમાં કેવી સૂકમ હકીકત બતાવી છે તેનું આ એક ટાંત થયું. વાત એમ છે કે જેના પરિણાનો મુખ્ય પાચ નય અને પ્રમાણુશાન ઉપર છે અને આખું જ્ઞાન એવી ઉમદા રીતે તર્ક-ન્યાયના બંધારણ ઉપર રચાયું છે કે પરિશુતિ રાખી ઈચ્છાપૂર્વક તેને અભ્યાસ કરે તે વસ્તુરવરૂપ સમજી શકે. આવી રૂચિ તમને જાગ્રત થાઓ અને જૈન પરિણાન પ્રાપ્ત કરવા તમે પ્રેરાઓ તે સ્યાદ્વાદભૂમિકામાં જે અપૂર્વ રહય રહ્યું છે તે તમને સમજાશે. બાકી સામાન્ય લેકર્સરાને અનુસરી તમે પ્રથમથી જ અભિપ્રાય બાંધી ચાલશે તે કદિ સત્ય સમજાશે નહિ. આ આગમજ્ઞાન પ્રાપ્ત કરવા માટે તમે દઢ ભાવના કરે, પ્રેમ કરે અને પછી તેને રસ આસ્વાદે.
– – પદ વીશમું શગ-આશાવરી, अवधू अनुभवकलिका जागी, 'मति मेरी आतम शुं मीलन लागी, अवधू० जाये न कबहु और ढिग नेरी, तोरी विनता वेरी fमाया चेडी कुटुंब करी हाथे, एक डेढ दीन घेरी.
अवधू० १ * “મતિ મેરી આતમ સમરણ લાગે એ પ્રમાણે પાઠાતર છે.
t માયા ચડી કુટુબ કરી હથી, એક દીન દેઢિ ઘેરી એ પ્રમાણે પાઠાતર એ પ્રતિમા છે. માથાપા દાસીના કુટુંબને હાથ કરીને એક દિવસ તેને ઘેરી દીધી આવે તેને ભાવ છે આશય વિવેચનમાં જણાવ્યા છે તે જ છે.
૧ નગી=બુલી, વિકસી, ઉવી મીલન આત્માને મળવા ઔર અન્ય, પર, ઇકિયના વિષયો સિગ=પાસે તેરી નજીક તારી તારે વિનતા–
વિતા, વિવિક્તપણ વેરી વખત ચકાસી કડી હાથે કબજે કરી. ટઢ ઘેરા રેકી