________________
વીશત્રુ ]
આનંદ્ધતના મનમેળાપ.
રર૧
ધરાવે નહિ, પ્રીતિમાં પડદા રાખે, પોતાના સ્વસ્વભાવે તેને મળે નહિં, પણ અન્ય સ્વરૂપે મળે અથવા તેને મળવાના અખાડા કર્યાં કરેતેને સારો માણસ જાણવા નહિ, પણ તેને એક પથ્થર સમાન સમજવા. વ્યવહારના આ જાણીતા નિયમ છે કે પોતાના મેળાપી સાથે આંતરી રાખે તે સારા માણસ ન ગણાય. પ્રીતિ ન'કરવી હેાય તા જૂદી વાત છે, પણ મેળાપ તા કરવા છે અને છતાં પણ મળનાર સાથે મન ખુલ્લું મૂકી પ્રેમ જમાવવા નહિ એ ઠીક નથી. દાખલા તરીકે સ્વીની સાથે મેળાપ કરવાની ઈચ્છા રાખવી અને તેની સાથે પ્રેમગોષ્ઠી કરવી નહિ, હૃદયની વાર્તા કહેવી નહિ અને પરસ્ત્રી સાથે આસક્તિ રાખવી એ સારા પ્રતિષ્ઠિત માણુસનું કામ નથી. તેમ જ નિજ સ્વરૂપને મળવાની ઈચ્છા રાખવી અને વળી વિભાવ ઉપર પણુ પ્રેમ રાખવા એ ઠીક કહેવાય નહિ. પ્રીતિ કરવી તેા પછી જીવિત પર્યંત ચાલે તેવી, ખુદ્દા હૃદયની અને પરભાવરમણુતા દૂર કરવાપૂર્વક કરવી કે જેથી પ્રેમ ખરાખર જાગે અને આદર્શરૂપ પ્રીતિલગ્ન થાય.
જ
હૈ આનંદઘન પ્રભુ! દુનિયામાં પણ એક જાણીતા નિયમ છે કે મન મળ્યા વગર એક માળક હોય તે પણ વળગતા નથી. નાના બાળક તરફ તમે સદ્ભાવ ખતાવશે તે તે સ્વાભાવિક રીતે તમને વળગતા આવશે, પણ તેના તરફ પ્રેમ ખતાવશે નહિ તે તે તમારી દરકાર કરશે નહિ. તમે તેના નજીકના સગા હા કે તમે ધનવાન અથવા વધાવૃદ્ધ હા તે વાત ખાળકના મનમાં અસર કરશે નહિ, તમે તેના તરફ સાચા પ્રેમ રાખશો તો જ તે તમને ચોટતા આવશે. તેવી જ રીતે આનંદધન પ્રભુ સાથે મન મળ્યા વગર એટલે સ્વભાવની એકતા થયા વગર કાઇ ચેલા પણ થતા નથી. સંસારત્યાગની વાર્તા કાંઈ તમારા વાઢ્યાતુર્ય કે ત્યાગ વૈરાગ્યપર આધાર રાખશે નહિ પણ થનાર ચેલા તરફ તમારા સદ્ભાવ હશે તેા તેને તમારી ત્યાગપરિણતિપર પ્રેમ થશે અને તે ત્યાગવૃત્તિ કરશે.
આ હકીકતમાં એક અહું મુદ્દાની વાત કરી છે. જેઆને સ્વભાવ જાગ્રત કરવાની ઇચ્છિા હાય તેમણે અંતઃકરણપૂર્વક તે ભાવ ઉપર પ્રીતિ રાખી પરભાવરમણતાના ત્યાગ કરવા જોઈએ. ઉપર ઉપરના ભાવથી કાંઈ વળવાનું નથી. પરભાવ ત્યાગ કરી સ્વભાવરમણુતા કર