________________
૨૨૦ આનંદધનના પદે.
[૫દ કારણ તેઓ મળતી રાશિવાળા છે, પણ વિસાવદશાની સાથે ચેતનજી રમત કરે એ અગ્ય લાગે છે. આવી રમત કઈ રમે તે તે કેવા પ્રકારની થાય એ પણ અત્ર બતાવી આપે છે. એવી વિભાવકશાની રમત તે રેતીના કેળીઓ જેવી છે. રેતીમાં ચીકાશ-નિગ્ધતા નહેવાને લીધે તેના કેળીઆ વળી શક્તા નથી અને કદાચ કેઈ બહારની વસ્તુ રતીમાં ભેળવી ચીકાશ ઉત્પન્ન કરવામાં આવે અને પછી તેના કાછીઆ વાળવામાં આવે તે પણ તે તદ્દન સ્વાદ વગરના હોવાથી તેમાં કઈ પ્રકારને આનંદ આવતું નથી અને એવા કાળીઆની ચીકાશ લાંબા વખત ટકી શકતી નથી. ટુંકામા કહીએ તો આવા કળીઆ વાળનાર મૂર્ખ માણસ જ ગણાય. હે ચેતન! તે અનાદિ કાળથી આવા રેતીના કેળીઆ ભર્યા છે પણ તને તેમાં જરા પણ સુખ મળ્યું નથી અને તું નિરંતર રહ્યા કરે છે, માટે હવે તારે આવા મને મેલુ વગર કોઈની સાથે ક્રીડા કરવી નહિ. આવી બાહા વિભાવદશાની ક્રિયામાં કાઈ સાર નથી તે તું હવે સમજે છે, તેથી જે ફેય ભાવમાં રાગ શક નથી, જ્યાં શુદ્ધ સ્વરૂપ ચિદાનંદઘન સ્વરૂપને આવિભૉવ છે એ સ્વભાવ સાથે મેળાપ કરવાને તારે વિચાર થયેલ છે તે જ ઈષ્ટ છે, તેજ કર્તવ્ય છે અને તે જ પ્રાપ્ત છે.
आप मिल्याथी अंतर राखे, सुमनुष्य नही ते लेल आनंदघन प्रभु मन मिलीया विण, को नवि विलगे चे.
જે ૨ પાતે મળનારની સાથે અંતર રાખે તે સારે માણસ નહિ પણ પથ સમાજ, આનંદરાશિ ભગવાન સાથે મને મળ્યા વગર કોઈ પણુ ચેલે વળગે નહિ, અથવા હે ભગવન! મત મળ્યા વગર કોઈ ચેલે પણ વળગતા નથી.”
ભાવ-પિતાને જેની સાથે મળવાનું છે તેની જ સાથે આંતર રાખે, તેને પિતાના હદયની વાત કરે નહિં, તેની સાથે બરાબર પ્રીતિ
૨ આપતે મિલ્યાથી મળનારની સાથે અતર આતરે સુમનુષ્ય સારે માણસ મથરાને કટ વિલ=નો, ચેલુ ચેલા, બાળક