________________
* આદધનજીનાં પદે.
પદ કષાયત્યાગ,ગરૂધને વિગેરે આવે છે. આવા સ્વજને સાથે મેળાપે થાય ત્યારે જ ધીરજ આવે છે, મનને આલંબન મળે છે અને હૃદયને ટેકે મળે છે. હે સંત પુરૂષ! આવા સારા સ્વજને અને કયારે મળશે તે તમે હવે જણાવે. હજુ હું સ્વજનોને બહુ સારી રીતે ઓળખતે નથી, પણ તેઓ મારી સાથે ન હોવાથી મને ધીરજ રહેતી નથી અને મારા મનને શીતળતા પ્રાપ્ત થતી નથી, તે તેઓ મને કયારે મળશે તે મને હવે તમે કૃપા કરીને કહો.
આ પ્રાણીની સંસારસ્થિતિ–દેહીપણાની સ્થિતિ પણ સ્વજનને મેળાપ ન થાય ત્યાંસુધી લાંબી ચાલ્યા કરે છે. એક વખત તેને મૂળ સ્વભાવેધમી સાથે મેળાપ થાય છે કે તુરત જ તેને સંસારશેરી વિસરતી જાય છે, મિત્રબુદ્ધિએસગપણુબુદ્ધિએ માની લીધેલા માયા, મમતા, કષાય, રતિ આદિ મહ રાજાના તે સાથે પ્રેમ ઘટતું જાય છે અને છેવટે સિદ્ધદશામાં નિરતરને માટે ધીરજ પ્રાપ્ત થાય એવી અપૂર્વ આનંદમય સ્થિતિ પ્રાપ્ત થાય છે.
जन जन आगल अंतरगतनी, __*वातडली कई केही
आनंदघन प्रभु वैद्य' वियोगें,
कीम जीवे मधुमेही. क्यारे० २ । દરેક માણસ પોસે મનની વાત કેટલી કહું? આનંદરાશિ ભગવાનરૂપ (કુશળ) વૈદ્યના વિયેગે જેને મધુ પ્રમેહ થયેલ હોય તે કેવી રીતે જીવી શકે” *
ભાવ-સ્વજન કયારે મળશે એ સવાલ સંત પુરૂષાને પૂછવાનું કારણ એક તે ઉપર કપવામાં આવ્યું છે, તે એ હતું કે એવા મહાત્મા પુર પાસેથી બરાબર જવાબ મળી શકે પણ તે ઉપરાંત
• વાતડી કરીએ કહી આ પ્રમાણે પાઠ બે પ્રભાં છે 1 એક પ્રતમાં વૈદ્યને બદલે વેદ શબ્દ છે તે અશુદ્ધ જણાય છે.
૨ જન જનરેક જણ અંતરગતની=મનની વાતડલીવાતા કહી =કેટલી કવિતવ્ય ધારણ કરે કીમ કેમ, કેવી રીતે મધુમેહ=મધુ પ્રમેહની પરમીયા થયેલા પ્રાણ